Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ન્યુ યૉર્કની દીવાની અનન્યા

ન્યુ યૉર્કની દીવાની અનન્યા

17 November, 2022 03:50 PM IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્યાંનું ફૂડ, સાઇટ-સીઇંગને એન્જૉય કરવાની સાથે જ એક જ્વેલરી બ્રૅન્ડ સ્વરોવ્સ્કીની એક ઇવેન્ટમાં પણ તે હાજર રહી હતી.

અનન્યા પાન્ડે

અનન્યા પાન્ડે


અનન્યા પાન્ડે હાલમાં ન્યુ યૉર્કમાં છે. એની ઝલક તેણે સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. બે દિવસમાં તેણે ન્યુ યૉર્કમાં શું કર્યું એની માહિતી તેણે ફોટો દ્વારા આપી છે. ત્યાંનું ફૂડ, સાઇટ-સીઇંગને એન્જૉય કરવાની સાથે જ એક જ્વેલરી બ્રૅન્ડ સ્વરોવ્સ્કીની એક ઇવેન્ટમાં પણ તે હાજર રહી હતી. એના ફોટો તેણે શૅર કર્યા છે. એ તમામ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનન્યાએ કૅપ્શન આપી હતી, ‘૪૮ કલાક ન્યુ યૉર્કમાં પસાર કર્યા એનાથી સારું કંઈ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2022 03:50 PM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK