Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૉલીવુડ સ્ટાર્સ સાથે ગુચીના કૅમ્પેનમાં દેખાશે આલિયા

હૉલીવુડ સ્ટાર્સ સાથે ગુચીના કૅમ્પેનમાં દેખાશે આલિયા

02 June, 2023 02:49 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વિડિયોમાં જુલિયા ગાર્નર, હૅલ બેલી, જૉન લેજન્ડ અને સલમા હાયેક પિનૉલ્ટ પણ જોવા મળશે.

અલિયા ભટ્ટ ફાઇલ તસવીર

અલિયા ભટ્ટ ફાઇલ તસવીર


આલિયા ભટ્ટ હૉલીવુડ સ્ટાર્સ સાથે ગુચીના કૅમ્પેનમાં દેખાવાની છે. આ કૅમ્પેન દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને સજાગતા લાવવામાં આવશે. આ વિડિયોમાં જુલિયા ગાર્નર, હૅલ બેલી, જૉન લેજન્ડ અને સલમા હાયેક પિનૉલ્ટ પણ જોવા મળશે. વિડિયોમાં તેઓ જેન્ડર સમાનતા, ફ્રીડમ, એજ્યુકેશન અને એકતા વિશે વાત કહી રહ્યાં છે. એની એક ઝલક ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી, ‘ગુચી ચાઇમના દસમા ઍનિવર્સરી કૅમ્પેન સાથે જોડાઈને એક્સાઇટેડ છું. ગુચી જેન્ડર સમાનતા પર ભાર આપશે.’


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2023 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK