‘ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે. આ વાર્તામાં બધું જ છે... રોમૅન્સ છે, દિલ તૂટે છે, ગીત છે, છોકરીઓ છે, છોકરાઓ છે અને એક કાચબો પણ છે.’ આલિયાના જણાવ્યા મુજબ આ એવી વાર્તા છે જેની સાથે દર્શકો વિકાસ પામે છે.
મોટી બહેન સાથે મળીને રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ બનાવશે આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ તેની મોટી બહેન શાહીન ભટ્ટ સાથે મળીને રોમૅન્ટિક કૉમેડીનું નિર્માણ કરી રહી છે. આ ફિલ્મનું નામ ‘ડૉન્ટ બી શાય’ છે અને આ ફિલ્મ પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. આલિયાએ પોતાના સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે કહે છે, ‘ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે. આ વાર્તામાં બધું જ છે... રોમૅન્સ છે, દિલ તૂટે છે, ગીત છે, છોકરીઓ છે, છોકરાઓ છે અને એક કાચબો પણ છે.’ આલિયાના જણાવ્યા મુજબ આ એવી વાર્તા છે જેની સાથે દર્શકો વિકાસ પામે છે.


