Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



લવ ઇઝ ઇન ધ ઍર

15 May, 2022 02:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં લગ્નને એક મહિનો થઈ ગયો છે

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર


આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં લગ્નને એક મહિનો થઈ ગયો છે. ૧૪ એપ્રિલે બન્નેએ નજીકના ફૅમિલી અને ફ્રેન્ડ્સની હાજરીમાં પોતાના ઘરે લગ્ન કર્યાં હતાં. ત્યાર બાદ તેમણે પાર્ટી પણ રાખી હતી, જેમાં અનેક સેલિબ્રિટીઝ આ ન્યુલી મૅરિડ કપલને શુભેચ્છા આપવા પહોંચ્યા હતા. હવે તેઓ લગ્નના એક મહિનાને સેલિબ્રેટ કરી રહ્યાં છે. આલિયાએ બન્નેના રોમૅન્ટિક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. એક ફોટોમાં બન્ને એકબીજાની નજીક છે, તો બીજા ફોટોમાં રણબીરે પત્ની આલિયાને પોતાની બાહોંમાં જકડી રાખી છે અને ત્રીજા ફોટોમાં બન્ને ખૂબ હસી રહ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2022 02:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK