રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ગઈ કાલે ત્રીજી મૅરેજ-ઍનિવર્સરી હતી.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ગઈ કાલે ત્રીજી મૅરેજ-ઍનિવર્સરી હતી. આ પ્રસંગે આલિયાએ રણબીર સાથેનો પોતાનો મસ્ત ફોટો શૅર કર્યો હતો જેમાં તેણે હસબન્ડ માટે ‘હોમ, ઑલવેઝ’ લખીને તેને પોતાના કાયમી ઘરની ઉપમા આપી હતી.

