Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ધ એન્ટરટેઇનર્સ

05 March, 2023 01:52 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અક્ષયકુમાર હાલમાં અમેરિકાની ટૂર પર છે. આ ટૂરનું નામ ‘ધ એન્ટરટેઇનર્સ’ આપવામાં આવ્યું છે

ધ એન્ટરટેઇનર્સ

ધ એન્ટરટેઇનર્સ


અક્ષયકુમાર હાલમાં અમેરિકાની ટૂર પર છે. આ ટૂરનું નામ ‘ધ એન્ટરટેઇનર્સ’ આપવામાં આવ્યું છે. આ ટૂરમાં અક્ષય સાથે નોરા ફતેહી, દિશા પાટણી અને મોની રૉય સાથે અન્ય સેલિબ્રિટીઝ પણ જોડાયેલી છે. અક્ષયનો હાલમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે નોરા સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ ડાન્સ દરમ્યાન તેણે લહેંગો પહેર્યો છે. આ સાથે જ દિશાએ પણ 
તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં તે તેના પર્ફોર્મન્સ દરમ્યાનના ડ્રેસમાં જોવા મળી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2023 01:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK