Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઍક્ટિંગ બાદ તે પૉલિટિક્સમાં પણ સારું કામ કરશે

ઍક્ટિંગ બાદ તે પૉલિટિક્સમાં પણ સારું કામ કરશે

01 May, 2024 05:29 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક્સ-ગર્લફ્રેન્ડ કંગના રનૌત વિશે પૂછતાં અધ્યયન સુમને કહ્યું...

અધ્યયન સુમન , કંગના રનૌત

અધ્યયન સુમન , કંગના રનૌત


અધ્યયન સુમને તેની એક્સ-ગર્લફ્રેન્ડ કંગના રનૌતને તેની પૉલિટિકલ કરીઅર માટે શુભેચ્છા પાઠવી છે. તેઓ ૨૦૦૮-’૦૯માં થોડા મહિના માટે રિલેશનશિપમાં હતાં, પણ ત્યાર બાદ તેમનું બ્રેકઅપ થયું હતું. કંગના હવે હિમાચલ પ્રદેશના મંડીમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી લોકસભાનું ઇલેક્શન લડી રહી છે. અધ્યયને સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર’ દ્વારા કમબૅક કર્યું છે. કંગના વિશે પૂછતાં અધ્યયન કહે છે, ‘કંગના રનૌતની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી તેની લાઇફ અને ઍક્ટિંગ-કરીઅરમાં તેણે ખૂબ સારું કામ કર્યું છે. તે તેના પૉલિટિકલ કરીઅરમાં પણ સારું જ કામ કરશે. હું તેને તેના પૉલિટિકલ કરીઅર માટે શુભેચ્છા પાઠવું છું.’


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 05:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK