Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ચૅમ્પિયન્સ’ને હું પ્રોડ્યુસ કરી રહ્યો છું : આમિર ખાન

‘ચૅમ્પિયન્સ’ને હું પ્રોડ્યુસ કરી રહ્યો છું : આમિર ખાન

15 November, 2022 03:18 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મને આમિરની સાથે સોની પિકચર્સ અને 200 નૉટ આઉટ પ્રોડક્શન્સ પણ પ્રોડ્યુસ કરશે.

આમિર ખાન

આમિર ખાન


આમિર ખાનનું કહેવું છે કે તે આગામી પ્રોજેક્ટ ‘ચૅમ્પિયન્સ’ને પ્રોડ્યુસ કરવાનો છું. એની સ્ટોરી પણ તેને ખૂબ ગમી છે. આ ફિલ્મને આમિરની સાથે સોની પિકચર્સ અને 200 નૉટ આઉટ પ્રોડક્શન્સ પણ પ્રોડ્યુસ કરશે. ફિલ્મના કલાકારો વિશે વધુ માહિતી નથી મળી. ‘લાલસિંહ ચઢ્ઢા’ બાદ ફરીથી પ્રોડ્યુસરની જવાબદારી સંભાળવા વિશે આમિર ખાને કહ્યું કે ‘આ શાનદાર સ્ક્રિપ્ટ છે. આ હૃદયને પીગળાવનારી અને લવલી ફિલ્મ છે, પરંતુ મારે હાલમાં બ્રેક લેવો છે. હું મારી ફૅમિલી, મારી મમ્મી અને મારાં બાળકો સાથે રહેવા માગું છું. હું ‘ચૅમ્પિયન્સ’ને પ્રોડ્યુસ કરવાનો છું, કારણ કે મને આ ફિલ્મ પર ભરોસો છે. આ એક ગ્રેટ સ્ટોરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2022 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK