Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એ.આર. રહમાનનો અટારી બૉર્ડર પર સંગીતજલસો

એ.આર. રહમાનનો અટારી બૉર્ડર પર સંગીતજલસો

Published : 08 June, 2026 10:32 AM | IST | Amritsar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વિશેષ માહોલમાં ફિલ્મસર્જક ઇમ્તિયાઝ અલી, ગાયક મોહિત ચૌહાણ અને અભિનેતા વેદાંગ રૈના સહિતની જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત હતી

અટારી બૉર્ડર પર સંગીતજલસો

અટારી બૉર્ડર પર સંગીતજલસો


દેશના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ‘જય હો – અ ટ્રિબ્યુટ ટુ ધ બ્રેવહાર્ટ્સ’ કાર્યક્રમ અંતર્ગત રવિવારે અમ્રિતસરની અટારી બૉર્ડર પર ઐતિહાસિક ‘બીટિંગ રિટ્રીટ’ સમારોહનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં ઑસ્કર વિજેતા સંગીતકાર એ. આર. રહમાને લાઇવ પ્રસ્તુતિ આપી હતી. દેશભક્તિના આ વિશેષ માહોલમાં ફિલ્મસર્જક ઇમ્તિયાઝ અલી, ગાયક મોહિત ચૌહાણ અને અભિનેતા વેદાંગ રૈના સહિતની જાણીતી હસ્તીઓએ પોતાની ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’નું પ્રમોશન પણ કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2026 10:32 AM IST | Amritsar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK