ભારતીય અને ઑસ્ટ્રેલિયન ક્રિકેટર્સનો આ વર્લ્ડ કપમાં પર્ફોર્મન્સ કેવો રહ્યો છે, જુઓ અહીં
ભારતીય અને ઑસ્ટ્રેલિયન ક્રિકેટર્સનો આ વર્લ્ડ કપમાં પર્ફોર્મન્સ
રોહિત શર્મા
મૅચ: ૧૦, બૉલ રમ્યો: ૪૪૩, રનઃ ૫૫૦, સેન્ચુરી: ૧, હાફ સેન્ચુરી: ૩, સ્ટ્રાઇક રેટ: ૧૨૪.૧૫, સિક્સર: ૨૮, ફોરઃ ૬૨
શુભમન ગિલ
મૅચ: ૮, બૉલ રમ્યો: ૩૨૪, રનઃ ૩૫૦, હાફ સેન્ચુરી: ૪, સ્ટ્રાઇક રેટ: ૧૦૮.૦૨, સિક્સર: ૧૨, ફોર: ૪૧
વિરાટ કોહલી
મૅચ: ૧૦, બૉલ રમ્યો: ૭૮૪, રન: ૭૧૧, સેન્ચુરી: ૩, હાફ સેન્ચુરી: ૫, સ્ટ્રાઇક રેટ: ૯૦.૬૮, સિક્સર: ૯, ફોર: ૬૪
શ્રેયસ ઐયર
મૅચ: ૧૦, બૉલ રમ્યો: ૪૬૫, રનઃ ૫૨૬, સેન્ચુરી: ૨, હાફ સેન્ચુરી: ૩, સ્ટ્રાઇક રેટ: ૧૧૩.૧૧,
સિક્સર: ૨૪, ફોરઃ ૩૬
કે. એલ. રાહુલ
મૅચ: ૧૦, બૉલ રમ્યો: ૩૯૧, રન: ૩૮૬, સેન્ચુરી: ૧, હાફ સેન્ચુરી: ૧, સ્ટ્રાઇક રેટ: ૯૮.૭૨, સિક્સર: ૯, ફોર: ૩૭
સૂર્યકુમાર યાદવ
મૅચ: ૬, બૉલ રમ્યો: ૭૭,
રનઃ ૮૮, સ્ટ્રાઇક રેટ: ૧૧૪.૨૮, સિક્સર: ૧, ફોર: ૧૧
રવીન્દ્ર જાડેજા
મૅચ: ૧૦, બૉલ રમ્યો: ૯૬, રનઃ ૧૧૧, સ્ટ્રાઇક રેટ: ૧૧૫.૬૨, સિક્સર: ૩, ફોર: ૭, બૉલ
ફેંક્યા: ૫૦૧, વિકેટ: ૧૬, રન આપ્યા: ૩૫૫, બેસ્ટ: ૫/૩૩, ઇકૉનૉમી રેટ: ૪.૨૫
મોહમ્મદ શમી
મૅચ: ૬, બૉલ ફેંક્યા: ૨૫૧, વિકેટ: ૨૩, રન આપ્યા: ૨૧૦, બેસ્ટ: ૭/૫૭, ઇકૉનૉમી રેટ: ૫.૦૧
જસપ્રીત બુમરાહ
મૅચ: ૧૦, બૉલ ફેંક્યા: ૪૯૭, વિકેટ: ૧૮, રન આપ્યા: ૩૩૦, બેસ્ટ: ૪/૩૯, ઇકૉનૉમી રેટ: ૩.૯૮
કુલદીપ યાદવ
મૅચ: ૧૦, બૉલ ફેંક્યા: ૫૧૧, વિકેટ: ૧૫, રન આપ્યા: ૩૬૮, બેસ્ટ: ૨/૭, ઇકૉનૉમી રેટ: ૪.૩૨
મોહમ્મદ સિરાજ
મૅચ: ૧૦, બૉલ ફેંક્યા: ૪૫૩, વિકેટ: ૧૩, રન આપ્યા: ૪૨૪, બેસ્ટ: ૩/૧૬, ઇકૉનૉમી: ૫.૬૧
નોંધ: (૧) હાર્દિક પંડ્યા આ વર્લ્ડ કપમાં પગની ઘૂંટીની ઈજા પામતાં ચાર મૅચ રમ્યો હતો. (૨) ઈશાન કિશન ઑસ્ટ્રેલિયા સામે ઝીરોમાં આઉટ થયો હતો, પણ અફઘાનિસ્તાન સામે તેણે ૪૭ રન બનાવ્યા હતા. (૩) આર. અશ્વિને ઑસ્ટ્રેલિયા સામે ૩૪ રનમાં એક વિકેટ લીધી હતી. આજે અમદાવાદમાં તેને કદાચ રમવાનો મોકો મળી શકે. (૪) શાર્દુલ ઠાકુરે અફઘાનિસ્તાન સામે ૩૧ રનમાં એક વિકેટ લીધી હતી, પાકિસ્તાન સામે ૧૨ રનમાં વિકેટ મળી નહોતી અને બંગલાદેશ સામે ૫૯ રનમાં એક વિકેટ મળી હતી. (૫) પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાને એકેય મૅચ નથી રમવા મળી. હાર્દિક પંડ્યા ઇન્જર્ડ થતાં ક્રિષ્નાને સ્ક્વૉડમાં સ્થાન મળ્યું હતું. (૬) કે. એલ. રાહુલે આ વર્લ્ડ કપમાં વિકેટની પાછળથી કુલ ૧૬ શિકાર પણ કર્યા.
ADVERTISEMENT
ડેવિડ વૉર્નર
મૅચ: ૧૦, બૉલ રમ્યો: ૪૯૧, રન: ૫૨૮, સેન્ચુરી: ૨, હાફ સેન્ચુરી: ૨, સ્ટ્રાઇક રેટ: ૧૦૭.૫૩, સિક્સર: ૨૪,
ફોર: ૪૯
મિચલ માર્શ
મૅચ: ૯, બૉલ રમ્યો: ૩૯૫,
રન: ૪૨૬, સેન્ચુરી: ૨, હાફ સેન્ચુરી: ૧, સ્ટ્રાઇક રેટ: ૧૦૭.૮૪, સિક્સર: ૨૦, ફોર: ૪૨
ટ્રેવિસ હેડ
મૅચ: ૫, બૉલ રમ્યો: ૧૩૮, રન: ૧૯૨, સેન્ચુરી: ૧, હાફ સેન્ચુરી: ૧, સ્ટ્રાઇક રેટ: ૧૩૯.૧૩,
સિક્સર: ૯, ફોર: ૨૨
સ્ટીવ સ્મિથ
મૅચ: ૯, બૉલ રમ્યો: ૩૬૪,
રન: ૨૯૮, હાફ સેન્ચુરી: ૨, સ્ટ્રાઇક રેટ: ૮૧.૮૬, સિક્સર: ૨, ફોર: ૨૯
માર્નસ લબુશેન
મૅચ: ૧૦, બૉલ રમ્યો: ૪૦૨, રન: ૩૦૪, હાફ સેન્ચુરી: ૨, સ્ટ્રાઇક રેટ: ૭૫.૬૨, સિક્સર: ૨, ફોર: ૨૭
ગ્લેન મૅક્સવેલ
મૅચ: ૮, બૉલ રમ્યો: ૨૬૫, રન: ૩૯૮, ડબલ સેન્ચુરી: ૧, કુલ સેન્ચુરી: ૨, સ્ટ્રાઇક રેટ: ૧૫૦.૧૮, સિક્સર: ૨૨,
ફોર: ૪૦
જૉશ ઇંગ્લિશ
મૅચ: ૯, બૉલ રમ્યો: ૧૬૮,
રન: ૧૫૯, હાફ સેન્ચુરી: ૧, સ્ટ્રાઇક રેટ: ૯૪.૬૪, સિક્સર: ૩, ફોર: ૧૭
ઍડમ ઝૅમ્પા
મૅચ: ૧૦, બૉલ ફેંક્યા: ૫૧૬, વિકેટ: ૨૨, રન આપ્યા: ૪૭૧, બેસ્ટ: ૪/૮, ઇકૉનૉમી રેટ: ૫.૪૭
મિચલ સ્ટાર્ક
મૅચ: ૯, બૉલ ફેંક્યા: ૪૬૨, વિકેટ: ૧૩, રન આપ્યા: ૪૭૩, બેસ્ટ: ૩/૩૪, ઇકૉનૉમી રેટ: ૬.૧૪
જૉશ હૅઝલવુડ
મૅચ: ૧૦, બૉલ ફેંક્યા: ૪૯૯, વિકેટ: ૧૪, રન આપ્યા: ૩૮૯, બેસ્ટ: ૩/૩૮, ઇકૉનૉમી રેટ: ૪.૬૭
પૅટ કમિન્સ
મૅચ: ૧૦, બૉલ ફેંક્યા: ૪૭૭, વિકેટ: ૧૩, રન આપ્યા: ૪૮૧, બેસ્ટ: ૩/૫૧, ઇકૉનૉમી રેટ: ૬.૦૫
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજના કાર્યક્રમ
મૅચ પહેલાં બપોરે ૧.૩૫થી ૧.૫૦: ઇન્ડિયન ઍરફોર્સનો ઍર-શો
પહેલી ઇનિંગ્સનો ડ્રિન્ક્સ બ્રેક: ‘ગોતી લો’ ફેમ આદિત્ય ગઢવીનું પ્રદર્શન
ઇનિંગ્સ બ્રેકઃ પ્રીતમ ચક્રવર્તી, જોનીતા ગાંધી, નકાશ અઝીઝ, અમિત મિશ્રા, આકાસા સિંહ અને તુષાર જોશીનું પ્રદર્શન
- વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટનનું ‘પરેડ ઑફ ચૅમ્પિયન્સ’ હેઠળ થશે સન્માન
- આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની વિજયી ક્ષણોની ૨૦ સેકન્ડની રીલ મોટી સ્ક્રીન પર દેખાડાશે
બીજી ઇનિંગ્સ અને ડ્રિન્ક્સ બ્રેક: લેસર અને લાઇટ શો
મૅચ બાદઃ વર્લ્ડ ચૅમ્પિયનને ટીમની ટ્રોફી આપ્યા બાદ ૧૨૦૦ ડ્રોન સુંદર આકાર બનાવશે અને ત્યાર બાદ આતશબાજી થશે.
હાર્દિક પંડ્યા ઈજાને લીધે ફાઇનલમાં નથી રમવાનો છતાં અમદાવાદમાં તેનો જબરદસ્ત ક્રેઝ છે. ગઈ કાલે અમદાવાદના સ્ટેડિયમની બહાર તેના નામની જર્સી સૌથી વધુ વેચાઈ હતી. હાર્દિકની બે જર્સી ૫૦૦ રૂપિયામાં (બન્ને જર્સી પર ૫૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ) વેચાઈ હતી. હાર્દિક ગુજરાતનો છે અને ગુજરાત ટાઇટન્સનો કૅપ્ટન પણ હોવાથી અમદાવાદમાં તેના અસંખ્ય ચાહકો છે.


