તમને મેં કહ્યું’તું કે તમારી વાઇફના હાથમાં વાળ હતા, એ વાળ હજી પણ પોલીસ-કસ્ટડીમાં છે
વાર્તા-સપ્તાહ
ઇલસ્ટ્રેશન
‘ત્રણ દિવસ... આપણી પાસે ફક્ત ત્રણ દિવસ છે. આ ત્રણ દિવસમાં તમારે ડિટ્ટો એવું જ ઘર તૈયાર કરવાનું છે જેના તમને ફોટોગ્રાફ્સ મળે.’ ડિટેક્ટિવ સોમચંદ શાહે નમ્રતા સાથે કહ્યું, ‘જો તમે આટલું કરશો તો મુંબઈ પોલીસ તમારી આભારી રહેશે.’