Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > તેજી સાથે બંધ થયું શૅર બજાર, સેન્સેક્સ 84 અંક ઉપર

તેજી સાથે બંધ થયું શૅર બજાર, સેન્સેક્સ 84 અંક ઉપર

17 July, 2019 04:07 PM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

તેજી સાથે બંધ થયું શૅર બજાર, સેન્સેક્સ 84 અંક ઉપર

તેજી સાથે બંધ થયું શૅર બજાર

તેજી સાથે બંધ થયું શૅર બજાર


બુધવારના કારોબારી દિવસે ભારતીય શૅર બજારમાં તેજી નજર આવી છે. મામૂલી વધારા સાથે ઓપન થયેલુ શૅર બજારે થોડા સમયમાં વધારો બતાવ્યોઅને દિવસભરના કારોબારમાં આજનો સર્વોચ્ચ સ્તર સ્પર્શ કર્યા બાદ લપસી ગયો.

દિવસના અંતમાં પ્રમુખ સેન્સેક્સ ઈન્ડેક્સ જ્યાં 84 અંકોની તેજી સાથે 39,215ના સ્તર પર બંધ થયું જ્યા નિફ્ટી 24 અંકોના વધારા સાથે 11,687ના સ્તર પર બંધ થયું છે.



આ પણ વાંચો : વધારા સાથે શૅર બજારની શરૂઆત, આ શૅરોમાં આવી તેજી


એની પહેલા બ્લૂચિપ શેરો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, યસ બેન્ક અને ટાટા મોટર્સમાં મજબૂતી સાથે શૅર બજારમાં મંગળવારે સતત બીજા દિવસે તેજી નોંધવામાં આવી છે. સેન્સેક્સ 234.33 અંકોની તેજી સાથે 39,131.04 પર અને નિફ્ટી 74.25 અંકોના વધારા સાથે 11,662.60 પર બંધ થયું.


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2019 04:07 PM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK