Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sensex

લેખ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

યુદ્ધના આરંભના પગલે શૅરબજાર આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં

સેન્સેક્સે ૮૮૦ પૉઇન્ટના ઘટાડે ૮૦નું લેવલ ગુમાવ્યું : પ્રાઇવેટ બૅન્કોના ભારમાં બૅન્ક નિફ્ટી દોઢ ટકા જેવો ડાઉન : ડ્રોન કંપની આઇડિયા ફોર્જ ૨૦ ટકાની ઉપલી સર્કિટ સાથે બેસ્ટ ગેઇનર : નફો ૧૩ ટકાના વધારામાં ટાઇટન વૉલ્યુમ સાથે સાડાચાર ટકા ઊંચકાયો

11 May, 2025 06:54 IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

BSEનું શૅરદીઠ ૨૩ રૂપિયાનું ડિવિડન્ડ, કાર્યકારી નફામાં ૨૯૧ ટકાની વૃદ્ધિ

૩૧ માર્ચ ૨૦૨૫એ પૂરા થયેલા વર્ષના અંતે એક્સચેન્જનો એકત્રિત (કન્સોલિડેટેડ) વહેંચણીપાત્ર નફો ૧૩૨૬  કરોડ રૂપિયા થયો છે અને નેટ પ્રૉફિટ માર્જિન પચીસ ટકાથી સુધરીને ૪૧ ટકા થયું છે

11 May, 2025 06:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

અમેરિકા-ચીન વચ્ચેનું ઘર્ષણ ઘટવાનો આશાવાદ કામે લાગતાં બજારમાં સુધારો

બન્ને બજારમાં માત્ર બૅન્કિંગ નરમ હતું. બૅન્ક નિફ્ટી અડધો ટકા તો બૅન્કેક્સ એક ટકા ઘટ્યો છે.

10 May, 2025 06:35 IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

રિલાયન્સ અને બૅન્કિંગના ભારમાં બજારનો પ્રારંભિક સુધારો ધોવાયો

ઑટો ઇન્ડેક્સ નજીવો સુધર્યો, બાકીનાં તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં : બ્રૉડર માર્કેટ અને રોકડામાં ભારે ખરાબી, બજારનું માર્કેટકૅપ ૬.૦૭ લાખ કરોડ રૂપિયા સાફ

10 May, 2025 06:35 IST | Mumbai | Anil Patel

વિડિઓઝ

આજે શેરબજારમાં ધડાકા પાછળનું કારણ શું છે? શું કહે છે નિષ્ણાતો?

આજે શેરબજારમાં ધડાકા પાછળનું કારણ શું છે? શું કહે છે નિષ્ણાતો?

આજે 5મી ઓગસ્ટ, 2024ના રોજ શેરબજારમાં મોટો કડાકો થયો છે. નિફ્ટી અને સેન્સેક્સ સૂચકાંકો સહિત ભારતીય બજારોમાં દિવસની શરૂઆતમાં જ નોંધપાત્ર નુકસાન જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારોને પણ ભારે નુકસાન થયા બાદ આ તીવ્ર ઘટાડો આવ્યો છે. બજાર નિષ્ણાત સુનિલ શાહે ભારતીય બજાર માટે વહેલી રિકવરી થવાની આગાહી કરી હતી, પરંતુ આગાહી સાચી પડી ન હતી. વૈશ્વિક મંદીને પગલે ભારતીય શેરબજારમાં તેના સૌથી ખરાબ ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો. બંને મુખ્ય સૂચકાંકોમાં તીવ્ર ઘટાડો ભારતના નાણાકીય બજારો પર વૈશ્વિક બજારની ઉથલપાથલની ગંભીર અસર દર્શાવે છે. વધુ માહિતી માટે વિડીયો જુઓ

05 August, 2024 03:02 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK