વધારા સાથે શૅર બજારની શરૂઆત, આ શૅરોમાં આવી તેજી

દલાલ સ્ટ્રીટ મુંબઈ | Jul 17, 2019, 10:20 IST

સપ્તાહના ત્રીજા દિવસે આજે બુધવારે શૅર બજાર મામૂલી વધારા સાથે ખુલ્યું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે 40.06 અંકોના વધારા સાથે 39.171.10 પર ખુલ્યુ.

વધારા સાથે શૅર બજારની શરૂઆત, આ શૅરોમાં આવી તેજી
વધારા સાથે શૅર બજારની શરૂઆત

સપ્તાહના ત્રીજા દિવસે આજે બુધવારે શૅર બજાર મામૂલી વધારા સાથે ખુલ્યું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે 40.06 અંકોના વધારા સાથે 39.171.10 પર ખુલ્યુ. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ આજે લગભગ 8 અંકોના મામૂલી વધારા સાથે 11,670.75 પર ખુલ્યુ.

સવારે 9 વાગીને 47 મિનિટ પર બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 36.42લ અંકના વધારા સાથે 39,167.46 પર કારોબાર કરી રહ્યા હતા. ત્યા નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ સવારે 12.50 અંકોના વધારા સાથે 11,675.10 અંકો પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીની 50 કંપનીઓમાંથી 26 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 24 કંપનીઓના શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા.

આ કંપનીઓના શેરોમાં દેખાઈ તેજી

નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીના 50 કંપનીઓમાંથી સૌથી વધારે તેજી YES BANK, UPL Limited, Zee Entertainment Enterprises Limited, KOTAK BANK અને HCL Technologies Limitedના શેરોમાં દેખાઈ રહી છે.

આ કંપનીઓના શૅરોમાં દેખાયો ઘટાડો

જ્યા, નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી GAIL (India) Limited, COAL INDIA, Dr. Reddy's Laboratories Limited, NTPC અને ONGC કંપનીઓના શૅરોમાં આજે સૌથી વધારે ઘટાડો દેખાઈ રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK