શિપબિલ્ડિંગ તેમ જ ડિફેન્સ સેક્ટરના શૅર ડિમાન્ડમાં જોવા મળ્યા
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાની શૅરબજાર ઉપલા મથાળેથી ૨૬૬૮ પૉઇન્ટ લથડ્યું : એથર એનર્જી પ્રથમ દિવસે ૧૭ ટકા ભરાયો, પ્રીમિયમ ગગડીને એક રૂપિયો : નફો ધારણાથી ૯૩૬ કરોડ વધુ આવ્યો એમાં રિલાયન્સનું માર્કેટકૅપ ૯૨,૬૨૯ કરોડ રૂપિયા વધી ગયું : શિપબિલ્ડિંગ તેમ જ ડિફેન્સ સેક્ટરના શૅર ડિમાન્ડમાં જોવા મળ્યા : BSE લિમિટેડ ઑલટાઇમ હાઈ, પરિણામ પાછળ તેજસ નેટ અને કામત હોટેલ ખરડાયા : તમામ સેક્ટોરલ પ્લસ, IT અપવાદ




