Entertainment

BOLLYWOOD

કપૂર સિસ્ટર્સની બોલબાલા

મુકેશ અંબાણીની ડિનર-પાર્ટીમાં સેલિબ્રિટીઓએ આપી હાજરી

...
Read more...
BOLLYWOOD

સચિન તેન્ડુલકરની દીકરી સારાને લૉન્ચ કરશે આમિર ખાન?

ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા બાદ આમિર ખાન હવે સચિન તેન્ડુલકરની દીકરી સારાને બૉલીવુડમાં લૉન્ચ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. ...

Read more...
BOLLYWOOD

ન્યુટનની કન્ટ્રોવર્સીના સપોર્ટમાં આવ્યો અનુરાગ કશ્યપ

રાજકુમાર રાવની ‘ન્યુટન’ વિશે ચાલી રહેલી કન્ટ્રોવર્સી વિશે અનુરાગ કશ્યપે ટ્વિટર પર આ ફિલ્મ વિરુદ્ધ બોલી રહેલા લોકોની ઝાટકણી કાઢી છે.

...
Read more...
BOLLYWOOD

ઠગ્સ ઑફ હિન્દોસ્તાંનો લુક જાહેર થતાં આમિરે સિક્યૉરિટી વધારી

આમિર ખાનનો ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’નો લુક જાહેર થતાં તે હવે વધુ સચેત થઈ ગયો છે. ...

Read more...
BOLLYWOOD

સંઘમિત્રામાં શ્રુતિ હાસનની જગ્યા લીધી દિશા પટણીએ?

ટાઇગર શ્રોફ સાથે ‘બાગી ૨’માં કામ કરી રહેલી તેની ગર્લફ્રેન્ડ દિશા પટણી તામિલ હિસ્ટોરિક ફિલ્મ ‘સંઘમિત્રા’માં જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. ...

Read more...
BOLLYWOOD

પદ્માવતીનું પોસ્ટર સળગાવી જયપુરમાં ફિલ્મનો વિરોધ

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ના પોસ્ટરને જયપુરમાં સળગાવી કર્ણી સેનાએ ફિલ્મનો વિરોધ કર્યો છે. ...

Read more...
BOLLYWOOD

અજય દેવગન ને અર્શદ વારસીનો પેન્શન-પ્લાન છે ગોલમાલ સિરીઝ

અજય દેવગન અને અર્શદ વારસી માટે ‘ગોલમાલ’ સિરીઝ તેમનો પેન્શન-પ્લાન છે. ...

Read more...
BOLLYWOOD

સૈન્ય પર પથ્થરમારો કરનારી કાશ્મીરી ફુટબૉલ-પ્લેયરની બાયોપિકની દોડમાં આ 3 અભિનેત્રીઓ

અફશાં આશિક રમવાની સાથે ફુટબૉલનું કોચિંગ પણ કરે છે અને તે એપ્રિલમાં પોલીસ પર પથ્થર ફેંકવા બદલ ચર્ચામાં પણ આવી હતી

...
Read more...
BOLLYWOOD

શ્રદ્ધા કપૂર અને સંજુબાબાનો બૉક્સ-ઑફિસ પર કંગાળ દેખાવ

પહેલા દિવસે હસીના પારકરનો ૧.૮૭ કરોડ, ભૂમિનો ૨.૨૫ કરોડ અને ન્યુટનનો ૯૬ લાખ રૂપિયાનો બિઝનેસ ...

Read more...
BOLLYWOOD

‘એન્ટરટેઇનર ઑફ ધ યર’નો અવૉર્ડ મળતાં રણવીરે કહ્યું...

આમિર મારો ઓરિજિનલ આઇડલ ...

Read more...
Gujarati Rangbhoomi

આજે ઓપન થાય છે નવું નાટક ‘ફ્લૅશબૅક’

ભવિષ્યની શાંતિ માટે ભૂતકાળની ભૂલોને સુધારવાની ખાસ જરૂર છે ...

Read more...
FILM REVIEW

જાણો કેવી છે ફિલ્મ હસીના પારકર

હસીના પારકરના જીવન પરથી બનેલી આ ફિલ્મ હસીના-દાઉદની આપણે જાણીએ છીએ એ ઉપરછલ્લી જીવની રજૂ કરે છે. અન્ડરવર્લ્ડ-ક્રાઇમ આધારિત ફિલ્મોના ચાહકો એક વાર જોઈ શકે

...
Read more...
BOLLYWOOD

સની લીઓનીથી કેમ નારાજ એકતા કપૂર?

એકતા કપૂર હાલમાં સની લીઓનીથી નારાજ છે એવી ચર્ચા ચાલી રહી છે. ‘રાગિણી MMS’ બાદ એકતા કપૂરે ‘રાગિણી MMS ૨’માં સની લીઓનીને પસંદ કરી હતી. ...

Read more...
BOLLYWOOD

ઈજા થઈ હોવા છતાં સૈફ અલી ખાને ઍક્શન-દૃશ્યનું શૂટ કર્યું

તેને વેબ-સિરીઝ સેક્રેડ ગેમ્સનું શૂટિંગ કરવા મજબૂર કર્યો વિક્રમાદિત્ય મોટવાણીએ ...

Read more...
BOLLYWOOD

માહિરા-રણબીરના ફોટો વિશે રિશી કપૂરે શું કહ્યું?

રિશી કપૂર તેના બિન્દાસ સ્વભાવ માટે જાણીતા છે અને તેમના દીકરા રણબીર કપૂરના પાકિસ્તાની ઍક્ટ્રેસ માહિરા ખાન સાથેના ફોટો વિશે તેમણે કહ્યું છે કે તે સિંગલ છે અને ...

Read more...
BOLLYWOOD

શ્રદ્ધા સિનિયર ઍક્ટર્સ સાથે રોમૅન્સ કરવા તૈયાર

શ્રદ્ધા કપૂરને સિનિયર ઍક્ટર્સ સાથે રોમૅન્સ કરવામાં કોઈ વાંધો નથી. ...

Read more...
BOLLYWOOD

આદિત્ય રૉય કપૂરને ફૅશન-રિસ્ક લેવાની વધુ જરૂર જ નથી લાગતી

આદિત્ય રૉય કપૂરનું કહેવું છે કે ફૅશનને લઈને તેને રિસ્ક લેવાની જરૂર નથી દેખાતી. ...

Read more...
BOLLYWOOD

જૅકલિન ને સોનાક્ષી વચ્ચેના ઝઘડાનો અંત આણ્યો સલમાને

જૅકલિન ફર્નાન્ડિસ અને સોનાક્ષી સિંહા વચ્ચેના ઝઘડાનો અંત આણ્યો સલમાન ખાને. ...

Read more...
BOLLYWOOD

દીપિકા V/S અમિતાભ

પદ્માવતી અને ૧૦૨ નૉટ આઉટ પહેલી ડિસેમ્બરે રિલીઝ થશે: તુમ્હારી સુલુ અને પરમાણુની રિલીઝ-ડેટ બદલવામાં આવી ...

Read more...
FILM REVIEW

સજંય દત્તની કમબૅક ફિલ્મ કેવી છે?

રિટર્ન્ડ ફ્રૉમ જેલ સંજય દત્તની આ રેપ ઍન્ડ રિવેન્જ ડ્રામા ફિલ્મ તેના ધીરજવાન ફૅન્સ(કદાચ) જોઈ શકે. બાકીના યાદ રાખે, ભૂમિ સિવાય પણ ઘણી ફિલ્મો આ દુનિયામાં છે ...

Read more...

Page 1 of 599

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »