![મુંબઈ સ્ટોરીટેલર્સ સોસાયટી ‘સ્ટોરીટેલિંગ ફેસ્ટિવલ’નું આયોજન](https://middaycdn.s.llnwi.net/Image_GMD/images/voice_of_mumbai/mss.jpg)
મુંબઈ સ્ટોરીટેલર્સ સોસાયટી દ્વારા ડૉ.ભાઈ દાજી લાડ મ્યુઝિયમ, મુંબઈના સહયોગથી ‘બિલ્ડિંગ બ્રિજીસ’ સ્ટોરીટેલિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૨ માર્ચ ૨૦૨૪ના રોજ ડૉ.ભાઈ દાજી લાડ મ્યુઝિયમ ખાતે સાંજે ૫થી ૭:૩૦ સુધી યોજાશે. ‘બિલ્ડિંગ બ્રિજ’ એ થીમ પર 14 ટેલર તેમની આકર્ષક વાર્તાઓને જીવંત કરશે.