વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

Updated: Jun 20, 2019, 10:47 IST | Sheetal Patel
 • જણાવી દઈએ આ ICC મિસ્ટ્રી ગર્લનું નામ રિદ્ધિમા પાઠક છે, જે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તસવીરમાં- કુલદીપ યાદવ સાથે મિસ્ટ્રી ગર્લ

  જણાવી દઈએ આ ICC મિસ્ટ્રી ગર્લનું નામ રિદ્ધિમા પાઠક છે, જે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

  તસવીરમાં- કુલદીપ યાદવ સાથે મિસ્ટ્રી ગર્લ

  1/41
 • વર્લ્ડ કપ 2019માં ભારત-પાકિસ્તાન મૅચ દરમિયાન એક્ટર રણવીર સિંહ સાથે એન્કર રિદ્ધિમા પાઠક.

  વર્લ્ડ કપ 2019માં ભારત-પાકિસ્તાન મૅચ દરમિયાન એક્ટર રણવીર સિંહ સાથે એન્કર રિદ્ધિમા પાઠક.

  2/41
 • કેટલાક સમય સુધી કૉર્પોરેટમાં કામ કર્યા બાદ એણે ક્રિકેટ કૉમેન્ટ્રી અને સાઈડલાઈન રિપોર્ટિંગ શરૂ કરી. 

  કેટલાક સમય સુધી કૉર્પોરેટમાં કામ કર્યા બાદ એણે ક્રિકેટ કૉમેન્ટ્રી અને સાઈડલાઈન રિપોર્ટિંગ શરૂ કરી. 

  3/41
 • રિદ્ધિમા પાઠકે પોતાના સોશિયલ મીડિયા પેજ પર તમામ પ્લેયર્સ સાથે તસવીરો પોસ્ટ કરી છે. તસવીરમાં: ગુરૂ રંધાવા સાથે રિદ્ધિમા પાઠક

  રિદ્ધિમા પાઠકે પોતાના સોશિયલ મીડિયા પેજ પર તમામ પ્લેયર્સ સાથે તસવીરો પોસ્ટ કરી છે. તસવીરમાં: ગુરૂ રંધાવા સાથે રિદ્ધિમા પાઠક

  4/41
 • રિદ્ધિમા ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ, સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી સાથે નજર આવી રહી છે.

  રિદ્ધિમા ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ, સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી સાથે નજર આવી રહી છે.

  5/41
 • રિદ્ધિમા પાઠકની પ્રોફાઈલના મુજબ તે એક ટીવી પ્રેઝેન્ટરની સાથે વૉઈસ ઓવર આર્ટિસ્ટ પણ છે.

  રિદ્ધિમા પાઠકની પ્રોફાઈલના મુજબ તે એક ટીવી પ્રેઝેન્ટરની સાથે વૉઈસ ઓવર આર્ટિસ્ટ પણ છે.

  6/41
 • ભારતીય ક્રિકેટ કમેન્ટેટર અને પત્રકાર હર્ષા  ભોગલે સાથે રિદ્ધિમા પાઠક.

  ભારતીય ક્રિકેટ કમેન્ટેટર અને પત્રકાર હર્ષા  ભોગલે સાથે રિદ્ધિમા પાઠક.

  7/41
 • તસવીરમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાથે રિદ્ધિમા પાઠક.

  તસવીરમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાથે રિદ્ધિમા પાઠક.

  8/41
 • પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ અકરમની સાથે રિદ્ધિમા પાઠકની તસવીર

  પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ અકરમની સાથે રિદ્ધિમા પાઠકની તસવીર

  9/41
 • ટીમ ઈન્ડિયાના ખેલાડી શિખર ધવન સાથે સ્પોર્ટ્સ એન્કર રિદ્ધિમા પાઠક.

  ટીમ ઈન્ડિયાના ખેલાડી શિખર ધવન સાથે સ્પોર્ટ્સ એન્કર રિદ્ધિમા પાઠક.

  10/41
 • રિદ્ધિમા પાઠકને ટ્વિટર પર 11.5 હજાર લોકો ફૉલો કરે છે. ઈન્સ્ટાગ્રામ પર એના 60 હજારથી વધારે ફૉલોઅર છે.

  રિદ્ધિમા પાઠકને ટ્વિટર પર 11.5 હજાર લોકો ફૉલો કરે છે. ઈન્સ્ટાગ્રામ પર એના 60 હજારથી વધારે ફૉલોઅર છે.

  11/41
 • રિદ્ધિમા પાઠક હાલમાં ICCથી જોડાયેલી છે. આ કારણથી તે ક્રિકેટ ટીમના પ્લેયર્સ સાથે નજર આવી રહી છે.

  રિદ્ધિમા પાઠક હાલમાં ICCથી જોડાયેલી છે. આ કારણથી તે ક્રિકેટ ટીમના પ્લેયર્સ સાથે નજર આવી રહી છે.

  12/41
 • રિદ્ધિમા પાઠક ફક્ત ખેલાડીઓ સાથે જ નહીં તે પ્લેયર્સના ફૅન્સ સાથે ફોટો ક્લિક કરતી નજર આવી રહી છે.

  રિદ્ધિમા પાઠક ફક્ત ખેલાડીઓ સાથે જ નહીં તે પ્લેયર્સના ફૅન્સ સાથે ફોટો ક્લિક કરતી નજર આવી રહી છે.

  13/41
 • રિદ્ધિમા પાઠકે ફિલ્મોમાં અભિનય, વિવિધ બ્રાન્ડ માટે મૉડલિંગ અને વિવિધ કાર્યક્રમોમાં હોસ્ટ કર્યું છે. 

  રિદ્ધિમા પાઠકે ફિલ્મોમાં અભિનય, વિવિધ બ્રાન્ડ માટે મૉડલિંગ અને વિવિધ કાર્યક્રમોમાં હોસ્ટ કર્યું છે. 

  14/41
 • રિદ્ધિમા પાઠકના ફેવરિટ એક્ટર સલમાન ખાન અને વિકી કૌશલ છે.

  રિદ્ધિમા પાઠકના ફેવરિટ એક્ટર સલમાન ખાન અને વિકી કૌશલ છે.

  15/41
 • રિદ્ધિમા પાઠક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને મૅચ દરમિયાન ફોટો પણ પોસ્ટ કરતી રહે છે.

  રિદ્ધિમા પાઠક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને મૅચ દરમિયાન ફોટો પણ પોસ્ટ કરતી રહે છે.

  16/41
 • ખરેખર, રિદ્ધિમા પાઠક ICCના એન્કર પેનલની લિસ્ટમાં સામેલ છે અને ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

  ખરેખર, રિદ્ધિમા પાઠક ICCના એન્કર પેનલની લિસ્ટમાં સામેલ છે અને ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

  17/41
 • હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ સાથે ચર્ચા કરતી રિદ્ધિમા પાઠક

  હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ સાથે ચર્ચા કરતી રિદ્ધિમા પાઠક

  18/41
 • સુષ્મિતા સેન રિદ્ધિમા પાઠકની ફેવરિટ એક્ટ્રેસ છે.

  સુષ્મિતા સેન રિદ્ધિમા પાઠકની ફેવરિટ એક્ટ્રેસ છે.

  19/41
 • રેડ કલરના ડ્રેસમાં બ્યૂટિફૂલ લાગતી રિદ્ધિમા

  રેડ કલરના ડ્રેસમાં બ્યૂટિફૂલ લાગતી રિદ્ધિમા

  20/41
 • સ્પોર્ટ્સ એન્કરનો ટ્રોફી સાથે મસ્ત અંદાજ

  સ્પોર્ટ્સ એન્કરનો ટ્રોફી સાથે મસ્ત અંદાજ

  21/41
 • બ્લેક એન્ડ વાઈટ ડ્રેસમાં ગોલ્ડન પર્સ સાથે રિદ્ધિમા પાઠકનો નવો લૂક

  બ્લેક એન્ડ વાઈટ ડ્રેસમાં ગોલ્ડન પર્સ સાથે રિદ્ધિમા પાઠકનો નવો લૂક

  22/41
 • RJ રૂપમાં પોતાના કરિયરની શરૂઆત કરનારી રિદ્ધિમા પાઠકે એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

  RJ રૂપમાં પોતાના કરિયરની શરૂઆત કરનારી રિદ્ધિમા પાઠકે એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

  23/41
 • ડૉગી સાથે મસ્તી કરતી રિદ્ધિમા પાઠક

  ડૉગી સાથે મસ્તી કરતી રિદ્ધિમા પાઠક

  24/41
 • દેશની સાથે સમગ્ર વિશ્વમાં હાલ વર્લ્ડ કપનો ઘણો ક્રેઝ છે અને સાથે આ મિસ્ટ્રી ગર્લ વિશે પણ લોકોને જાણવાનો ઉત્સાહ છે.

  દેશની સાથે સમગ્ર વિશ્વમાં હાલ વર્લ્ડ કપનો ઘણો ક્રેઝ છે અને સાથે આ મિસ્ટ્રી ગર્લ વિશે પણ લોકોને જાણવાનો ઉત્સાહ છે.

  25/41
 • વિરાટ કોહલીથી લઇને સચિન તેંડુલકર સુધી અને કપિલ દેવથી લઇને વિવિયન રિચર્ડ્સ સુધી સાથે આ ગર્લ જોવા મળી રહ્યા છે.

  વિરાટ કોહલીથી લઇને સચિન તેંડુલકર સુધી અને કપિલ દેવથી લઇને વિવિયન રિચર્ડ્સ સુધી સાથે આ ગર્લ જોવા મળી રહ્યા છે.

  26/41
 • બ્લેક ડ્રેસમાં બૉડી ફ્લોન્ટ કરતી રિદ્ધિમા પાઠક

  બ્લેક ડ્રેસમાં બૉડી ફ્લોન્ટ કરતી રિદ્ધિમા પાઠક

  27/41
 • રિદ્ધિમા પાઠક બાસ્કેટ બોલની ઘણી ક્રેઝી છે આ તસવીરમાં જુઓ તેનો એક નમૂનો

  રિદ્ધિમા પાઠક બાસ્કેટ બોલની ઘણી ક્રેઝી છે આ તસવીરમાં જુઓ તેનો એક નમૂનો

  28/41
 • ઑસ્ટ્રેલિયાનાં પૂર્વ ઝડપી ખેલાડી બ્રેટ લી વગેરે સાથે જોવા મળી છે. 

  ઑસ્ટ્રેલિયાનાં પૂર્વ ઝડપી ખેલાડી બ્રેટ લી વગેરે સાથે જોવા મળી છે. 

  29/41
 • રિદ્ધિમા ભારતની એકમાત્ર એવી ફિમેલ એન્કર છે, જે ક્રિકેટ પહેલા બાસ્કેટબોલની એન્કર પણ રહી ચૂકી છે.

  રિદ્ધિમા ભારતની એકમાત્ર એવી ફિમેલ એન્કર છે, જે ક્રિકેટ પહેલા બાસ્કેટબોલની એન્કર પણ રહી ચૂકી છે.

  30/41
 • બ્લેક એન્ડ રેડ સાડીમાં અદ્ભુત દેખાતી આ એન્કર

  બ્લેક એન્ડ રેડ સાડીમાં અદ્ભુત દેખાતી આ એન્કર

  31/41
 • ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે રિદ્ધિમા પાઠક

  ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે રિદ્ધિમા પાઠક

  32/41
 • ભારતીય અભિનેતા, ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અને આઈપીએલ પ્રેઝન્ટર ગૌરવ કપૂર સાથે સુંદર એન્કર રિદ્ધિમા પાઠક

  ભારતીય અભિનેતા, ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અને આઈપીએલ પ્રેઝન્ટર ગૌરવ કપૂર સાથે સુંદર એન્કર રિદ્ધિમા પાઠક

  33/41
 • બ્યૂટિફૂલ રિદ્ધિમાનો મરૂન કલરના ડ્રેસમાં સુંદર અવતાર

  બ્યૂટિફૂલ રિદ્ધિમાનો મરૂન કલરના ડ્રેસમાં સુંદર અવતાર

  34/41
 • આ સમયની વર્લ્ડ કપમાં રિદ્ધિમા પાઠકનું સુંદર ફિગર ફૅન્સ માટે આકર્ષિતનું કેન્દ્ર બની ગયું હતું.

  આ સમયની વર્લ્ડ કપમાં રિદ્ધિમા પાઠકનું સુંદર ફિગર ફૅન્સ માટે આકર્ષિતનું કેન્દ્ર બની ગયું હતું.

  35/41
 • બ્લેક કલરના ડ્રેસમાં રિદ્ધિમા ઘણી શોભી ઉઠે છે. આ તસવીરમાં જુઓ એનો એક નજારો

  બ્લેક કલરના ડ્રેસમાં રિદ્ધિમા ઘણી શોભી ઉઠે છે. આ તસવીરમાં જુઓ એનો એક નજારો

  36/41
 • હાથમાં માઈક લઈને એન્કરિંગ કરતી રિદ્ધિમા પાઠક

  હાથમાં માઈક લઈને એન્કરિંગ કરતી રિદ્ધિમા પાઠક

  37/41
 • બ્લેક એન્ડ યેલો શોર્ટ ડ્રેસમાં રિદ્ધિમાનો કૂલ અંદાજ

  બ્લેક એન્ડ યેલો શોર્ટ ડ્રેસમાં રિદ્ધિમાનો કૂલ અંદાજ

  38/41
 • રિદ્ધિમા પાઠકનો સેક્સી લૂક

  રિદ્ધિમા પાઠકનો સેક્સી લૂક

  39/41
 • રિદ્ધિમા પાઠક ક્રિકેટ પહેલા બાસ્કેટબૉલને હોસ્ટ કરી ચૂકી છે. એની વચ્ચે રિદ્ધિમાએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. પણ તે તે રમત રમવામાં વધુ રસ ધરાવે છે.

  રિદ્ધિમા પાઠક ક્રિકેટ પહેલા બાસ્કેટબૉલને હોસ્ટ કરી ચૂકી છે. એની વચ્ચે રિદ્ધિમાએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. પણ તે તે રમત રમવામાં વધુ રસ ધરાવે છે.

  40/41
 • રિદ્ધિમા ટીમ ઇન્ડિયાનાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી, ભારતીય કૉમેન્ટેટર અને પત્રકાર હર્ષા ભોગલે, અફઘાનિસ્તાનનાં ક્રિકેટર્સ, પાકિસ્તાનનાં વસીમ અકરમ વેસ્ટઈન્ડીઝનાં મહાન ખેલાડી વિવિયન રિચર્ડ્સ, ઑસ્ટ્રેલિયાનાં પૂર્વ ઝડપી ખેલાડી બ્રેટ લી વગેરે સાથે જોવા મળી છે.

  રિદ્ધિમા ટીમ ઇન્ડિયાનાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી, ભારતીય કૉમેન્ટેટર અને પત્રકાર હર્ષા ભોગલે, અફઘાનિસ્તાનનાં ક્રિકેટર્સ, પાકિસ્તાનનાં વસીમ અકરમ વેસ્ટઈન્ડીઝનાં મહાન ખેલાડી વિવિયન રિચર્ડ્સ, ઑસ્ટ્રેલિયાનાં પૂર્વ ઝડપી ખેલાડી બ્રેટ લી વગેરે સાથે જોવા મળી છે.

  41/41
 • loading...

ફોટોઝ વિશે

દેશની સાથે સમગ્ર વિશ્વમાં હાલ વર્લ્ડકપનો ક્રેઝ છે. તમામ સોશિયલ સાઈટ્સમાં વર્લ્ડકપ સાથે જોડાયેલી તસવીરો જ દેખાય છે. આ વચ્ચે એક મિસ્ટ્રી ગર્લ તમામ દિગ્ગજ ક્રિકેટરો સાથે જોવા મળી રહી છે. આ ગર્લ ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો સાથે પણ જોવા મળી રહી છે. જેના કારણે લોકો પણ વિચારમાં પડી ગયાછે. આવે જાણીએ સચિન તેંડુલકર, વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી અને વિવિયન રિચર્ડ્સ સાથે દેખાતી આ મિસ્ટ્રી ગર્લ છે કોણ?

 

તસવીર સૌજન્ય- રિદ્ધિમા પાઠક ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK