Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિશ્વ કપ 2019 માટે ઈશાંત શર્માનું નામ રિઝર્વ પ્લેર્યસની યાદીમાં સામેલ

વિશ્વ કપ 2019 માટે ઈશાંત શર્માનું નામ રિઝર્વ પ્લેર્યસની યાદીમાં સામેલ

07 May, 2019 08:51 PM IST |

વિશ્વ કપ 2019 માટે ઈશાંત શર્માનું નામ રિઝર્વ પ્લેર્યસની યાદીમાં સામેલ

ઈશાંત શર્માને રિઝર્વ પ્લ્યર્સની યાદીમાં સામેલ કરાયો

ઈશાંત શર્માને રિઝર્વ પ્લ્યર્સની યાદીમાં સામેલ કરાયો


ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અત્યાર સુધી વર્લ્ડ કપનો ભાગ રહ્યો નથી. ઈશાંત શર્માને આ વર્ષે ઈંગ્લેન્ડમાં રમાવા જઈ રહેલા વર્લ્ડ કપનાં રિઝર્વ પ્લેયર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઈશાંત શર્મા સાથે રિષભ પંત, અંબાતી રાયડૂ અને નવદીપ સૈનીને વર્લ્ડ કપ માટેના રિઝર્વ પ્લેયર્સની યાદીમાં સ્થાન આપ્યું છે.

બીસીસીઆઈના એક સૂત્ર પ્રમાણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, નવદીપ સૈનીને રિઝર્વ ફાસ્ટ બોલક તરીકે પસંદગી કરવામાં આવી છે જો કે ઈશાંત શર્માને પહેલું સ્થાન મળી શકે તેવુ માનવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે. આઈપીએલની આ વર્ષની સીઝન ઈશાંત શર્મા માટે સારી રહી હતી જેના કારણે તેને રિઝર્વ પ્લેયર્સની યાદીમાં સ્થાન મળ્યું છે.



આ પણ વાંચો: World Cup 2019: ક્રિશ ગેલને મળી નવી જવાબદારી, મળ્યું આ પદ


ઈશાંત શર્મા અત્યાર સુધી ભારતીય ટીમ માટે 80 વન-ડે રમી ચૂક્યા છે. આ વન-ડેમાં 115 વિકેટ ઈશાંત શર્માના નામે રહી છે. ઈશાંત શર્મા છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમથી બહાર ચાલી રહ્યા છે. જો કે વર્લ્ડ કપમાં તેમની વાપસી થઈ શકે છે કારણ તેમનું રિઝર્વ પ્લેયર્સમાં સામેલ કરાયેલ નામ.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2019 08:51 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK