Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મેસી અને એસબીઆઇની પાસબુક

18 December, 2022 04:29 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતમાં મેસીના ઘણા બધા ફૅન છે. સોશ્યલ મીડિયામાં આજકાલ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ)ની પાસબુક અને મેસીના ફોટો ઘણા વાઇરલ થયા છે.

અનાજના દાણા અને બીજની મદદથી કોસોવાના કલાકાર આલ્કેન્ટ પોઝેગુ મેસી અને ઍમ્બપ્પેના મોઝેઇક પેઇન્ટિંગને આખરી ઓપ આપી રહ્યો છે.

અનાજના દાણા અને બીજની મદદથી કોસોવાના કલાકાર આલ્કેન્ટ પોઝેગુ મેસી અને ઍમ્બપ્પેના મોઝેઇક પેઇન્ટિંગને આખરી ઓપ આપી રહ્યો છે.


ભારતમાં ઘણા લોકો ઇચ્છે છે કે આજે રમાનારી ફુટબૉલ ફાઇનલમાં ફ્રાન્સને હરાવીને આર્જેન્ટિના વર્લ્ડ કપ જીતી જાય. ભારતમાં મેસીના ઘણા બધા ફૅન છે. સોશ્યલ મીડિયામાં આજકાલ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ)ની પાસબુક અને મેસીના ફોટો ઘણા વાઇરલ થયા છે. ભારતીય શા માટે આર્જેન્ટિનાની ટીમ અને મેસીને સપોર્ટ કરે છે એનું જાણે રહસ્ય છતું કરતા હોય એમ લોકો કહે છે કે એસબીઆઇની પાસબુક અને આર્જેન્ટિનાના રાષ્ટ્રધ્વજના રંગ વચ્ચે ઘણું બધું સામ્ય છે. આ જ કારણે ભારતીયો આર્જેન્ટિનાને સપોર્ટ કરી રહ્યા છે એવો મજાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

18 December, 2022 04:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK