Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > વિમેન્સ અન્ડર-17 ફુટબૉલમાં ભારત જીત્યું બ્રૉન્ઝ

વિમેન્સ અન્ડર-17 ફુટબૉલમાં ભારત જીત્યું બ્રૉન્ઝ

30 March, 2023 12:30 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતની ટીમ છેલ્લી મૅચમાં રશિયા સામે ૦-૨થી હારી ગઈ હતી

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


ઢાકામાં મંગળવારે સાઉથ એશિયન ફુટબૉલ ફેડરેશન (સાફ) અન્ડર-17 વિમેન્સ ચૅમ્પિયનશિપમાં ભારતની ટીમ છેલ્લી મૅચમાં રશિયા સામે ૦-૨થી હારી ગઈ હતી. જોકે પૉઇન્ટ્સ-ટેબલમાં હિના ખાતુનના સુકાનમાં ભારતીય ટીમે ત્રીજું સ્થાન મેળવતાં એના ફાળે બ્રૉન્ઝ મેડલ આવ્યો હતો. રશિયા ચૅમ્પિયનપદ સાથે ગોલ્ડ મેડલ અને યજમાન બંગલાદેશ સિલ્વર મેડલ જીત્યું હતું. નેપાલ અને ભુતાન અનુક્રમે ચોથા અને પાંચમા નંબરે રહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2023 12:30 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK