Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > હૉકી વર્લ્ડ કપ માટે મંડાલા આર્ટવર્કવાળી કેસરિયા જર્સી લૉન્ચ થઈ

હૉકી વર્લ્ડ કપ માટે મંડાલા આર્ટવર્કવાળી કેસરિયા જર્સી લૉન્ચ થઈ

Published : 28 July, 2026 12:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૉકી ઇન્ડિયાએ મેન્સ અને વિમેન્સ વર્લ્ડ કપ માટે નવી કેસરિયા જર્સી રજૂ કરી. મંડાલા આર્ટવર્ક અને સુદર્શન ચક્રથી સજ્જ આ જર્સી ભારતની સંસ્કૃતિ અને શૌર્યનું પ્રતીક છે.

હૉકી ટીમ ઇન્ડિયા

હૉકી ટીમ ઇન્ડિયા


હૉકી ઇન્ડિયાએ ગઈ કાલે ભારતની મેન્સ અને વિમેન્સ વર્લ્ડ કપ સ્ક્વૉડ માટે રેગ્યુલર વાદળી જર્સીને બદલે કેસરિયા જર્સી લૉન્ચ કરી હતી. આ કેસરિયા જર્સીમાં હિન્દુ અને બોદ્ધ ધર્મ સાથે સંકળાયેલું મંડાલા આર્ટવર્ક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. 
કેસરિયો રંગ સાહસ, બલિદાન અને વિજયનું પ્રતીક છે. ભારતીય તિરંગા અને ઊગતા સૂરજથી પ્રેરિત આ રંગ નવી શરૂઆતને દર્શાવે છે. મંડાલા આર્ટવર્ક ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધત્વ કરે છે. મંડાલા આર્ટવર્કની ઉપર શક્તિ, એકતા અને ગતિનું પ્રતીક સુદર્શન ચક્ર દર્શાવવામાં આવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2026 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK