Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > દિવાળી પર ભારતે પૂરી કરી ચેસ ગ્રૅન્ડમાસ્ટર્સની સેન્ચુરી, ૧૦૦ ગ્રૅન્ડમાસ્ટર્સવાળો વિશ્વનો ચોથો દેશ બન્યો ભારત

દિવાળી પર ભારતે પૂરી કરી ચેસ ગ્રૅન્ડમાસ્ટર્સની સેન્ચુરી, ૧૦૦ ગ્રૅન્ડમાસ્ટર્સવાળો વિશ્વનો ચોથો દેશ બન્યો ભારત

Published : 09 November, 2026 03:45 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રશિયા, અમેરિકા અને જર્મની પછી ભારત ૧૦૦ ગ્રૅન્ડમાસ્ટર્સવાળો વિશ્વનો ચોથો દેશ બન્યો છે.

અનુજ મધ્યપ્રદેશનો પ્રથમ ગ્રૅન્ડમાસ્ટર પણ બન્યો.

અનુજ મધ્યપ્રદેશનો પ્રથમ ગ્રૅન્ડમાસ્ટર પણ બન્યો.


ગઈ કાલે દિવાળીના શુભ પ્રસંગે પર ભારતે તેના ૧૦૦મા ચેસ ગ્રૅન્ડમાસ્ટરનો તાજ પહેરાવ્યો હતો. ૨૨ વર્ષના અનુજ શ્રીવત્રીએ ફિલિપાઇન્સમાં યોજાયેલી ૭મી સાઉથ એશિયન વ્યક્તિગત ઓપન ચેસ ચૅમ્પિયનશિપ જીતીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. ૧૯૮૮માં ભારતને વિશ્વનાથન આનંદ રૂપે પહેલો ગ્રૅન્ડમાસ્ટર મળ્યો હતો. 
ટુર્નામેન્ટની પોતાની પહેલી ગેમ હારવા છતાં અનુજે ગઈ કાલે ટુર્નામેન્ટ જીતવા માટે આગામી આઠ રાઉન્ડમાં સાત પૉઈન્ટ મેળવીને નોંધપાત્ર વાપસી કરી હતી. રશિયા, અમેરિકા અને જર્મની પછી ભારત ૧૦૦ ગ્રૅન્ડમાસ્ટર્સવાળો વિશ્વનો ચોથો દેશ બન્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 03:45 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK