ભારતીય હૉકી ટીમના ભૂતપૂર્વ ગોલકીપર પી. આર. શ્રીજેશને ભારતનો ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણ મળશે. અન્ય ચાર જણને ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે
28 January, 2025 08:39 IST | New Delhi | Gujarati Mid-day Correspondent