પાકિસ્તાન આ પહેલાં ત્રણ મૅચની T20 સિરીઝ ૨-૧થી જીત્યું હતું. ભારતીય સમય અનુસાર પહેલી વન-ડે રાતે ૧૧.૩૦ વાગ્યે અને બાકીની બન્ને મૅચ સાંજે ૭ વાગ્યાથી શરૂ થશે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ટ્રિનિડૅડમાં આજે ૮થી ૧૨ ઑગસ્ટ સુધી યજમાન વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમાશે. પાકિસ્તાન આ પહેલાં ત્રણ મૅચની T20 સિરીઝ ૨-૧થી જીત્યું હતું. ભારતીય સમય અનુસાર પહેલી વન-ડે રાતે ૧૧.૩૦ વાગ્યે અને બાકીની બન્ને મૅચ સાંજે ૭ વાગ્યાથી શરૂ થશે.


