Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


New Zealand

લેખ

સ્ટમ્પ્સની લાઇનમાં પાછળ મૂકેલી હેલ્મેટને બૉલ વાગતાં જ નિયમ અનુસાર હરીફ ટીમને પાંચ રન એક્સ્ટ્રા મળી ગયા હતા

બંગલાદેશી વિકેટકીપરની મૂર્ખતાને કારણે ન્યુ ઝીલૅન્ડની ટીમને મળ્યા પાંચ રન

બંગલાદેશી ટીમે ઑલઆઉટ થઈને આપેલા ૨૨૭ રનના ટાર્ગેટને ન્યુ ઝીલૅન્ડે ૬ વિકેટ ગુમાવી ૪૮.૨ ઓવરમાં ૨૩૧ રન બનાવીને ચેઝ કરી લીધો હતો.

13 May, 2025 07:10 IST | Dhaka | Gujarati Mid-day Correspondent
 ન્યુઝી લૅન્ડના રચીન રવિન્દ્ર અને ટ્રેન્ટ બોલ્ટ (તસવીર: PTI)

પાકિસ્તાનમાં `Operation Sindoor` બાદ IPL, PSLમાં ખેલાડીઓની સુરક્ષા પર NZની ચિંતા

Operation Sindoor: જમ્મુ અને કાશ્મીરના પહલગામ હુમલા બાદ 7 મેના રોજ ભારતે પાકિસ્તાન પર `ઓપરેશન સિંદૂર` શરૂ કર્યા પછી ન્યુઝી લૅન્ડ દ્વારા તેમના ખેલાડીઓની સલામતી ચિંતાનો વિષય બની ગઈ છે.

07 May, 2025 02:48 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડ વિદેશી T20 લીગમાં ટીમ બનાવનાર રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ

અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC)માં ટીમ બનાવવા માટે ત્યાંની એક કંપની સાથે ડીલ કરી છે. ૨૦૨૭માં તેમની ટીમ આ ટુર્નામેન્ટમાં એન્ટ્રી કરશે.

26 April, 2025 02:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિષેક નાયર

ટેસ્ટ-ક્રિકેટમાં નિષ્ફળતાને કારણે ભારતીય ટીમના સહાયક કોચ અભિષેક નાયરની હકાલપટ્ટી

ફીલ્ડિંગ કોચ તથા સ્ટ્રેંગ્થ અને કન્ડિશનિંગ કોચને પણ રુખસદ. નાયરને દૂર કરવાની યોજના ત્યારથી જ હતી જ્યારે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પહેલાં સિતાંશુ કોટકને ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફમાં વધારાના બૅટિંગ કોચ તરીકે સામેલ કરવામાં આવ્યાે હતો.

18 April, 2025 11:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ન્યુઝીલેન્ડ PM લક્સને લીધી એકનાથ શિંદેની મુલાકાત (તસવીર સૌજન્ય: એકનાથ શિંદેની ઓફિસ અને એક્સ અકાઉન્ટ)

ન્યુઝીલેન્ડ PM લક્સન અને એકનાથ શિંદેની મુલાકાતમાં શું થયું ખાસ: જુઓ તસવીરો

ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન બુધવારે મુંબઈમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુલાકાત કરી હતી.

20 March, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ICCના ચૅરમૅન જય શાહ અને ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ ટ્રોફીની સાથે ચૅમ્પિયન્સ ટ્રોફી રાખી પડાવ્યો ફોટો.

‍ઑલમોસ્ટ આઠ મહિનામાં બૅક-ટુ-બૅક ટાઇટલ જીતનાર ટીમ ઇન્ડિયાએ કર્યું હટકે સેલિબ્રેશન

દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને ભારતે ૧૨ વર્ષ લાંબી વન-ડે ટાઇટલના દુકાળનો અંત આણ્યો હતો. બે વન-ડે વર્લ્ડ કપ, બે T20 વર્લ્ડ કપ અને ત્રણ ચૅમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ સાથે ટીમ ઇન્ડિયા (૭) ઑસ્ટ્રેલિયા (૧૦) બાદ સૌથી વધુ ICC ટાઇટલ જીતનાર ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ઑલમોસ્ટ આઠ મહિનાની અંદર બે ICC ટાઇટલ (T20 વર્લ્ડ કપ ૨૦૨૪ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫) જીત્યાં છે. ભારતીય ટીમ સતત ICC ટાઇટલ જીતનારી ક્રિકેટ ઇતિહાસની ત્રીજી ટીમ પણ બની છે. ભારત પહેલાં આ દુર્લભ સિદ્ધિ વેસ્ટ ઇન્ડીઝ (૧૯૭૫ અને ૧૯૭૯ વર્લ્ડ કપ) અને ઑસ્ટ્રેલિયાએ જ મેળવી છે. ઑસ્ટ્રેલિયાએ બે વાર આ સિદ્ધિ મેળવી છે, ૨૦૦૬માં ચૅમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૦૭માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઇનલ અને ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ જીતીને આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું. ભારતની આ ઐતિહાસિક જીત બાદ ૩૦ વર્ષના શ્રેયસ ઐયરથી લઈને ૭૫ વર્ષના સુનીલ ગાવસકર સુધી તમામ ભારતીય ઝૂમી ઊઠ્યા હતા. શ્રેયસ ઐયરે લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ઐયર નામના પાત્રનો આઇકૉનિક ડાન્સ દુબઈમાં કર્યો હતો. ભારતીય ટીમે જ્યારે પોડિયમ પર જીતની ઉજવણી કરી ત્યારે સુનીલ ગાવસકર પણ નાના બાળકની જેમ દુબઈના મેદાન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે ભાંગડા ડાન્સ પણ કર્યો હતો. ઉજવણી સમયે ભારતીય પ્લેયર્સનો દાંડિયા અને ગંગનમ સ્ટાઇલ ડાન્સ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

11 March, 2025 02:23 IST | Dubai | Gujarati Mid-day Correspondent
ટીમ ઇન્ડિયાએ ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ફાઇનલમાં એકપણ મૅચ હાર્યા વગર પ્રવેશ કર્યો છે. (તસવીરો: આશિષ રાજે)

ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ફાઇનલ: IND vs NZ મૅચ માટે મુંબઈમાં દેખાયો ક્રિકેટ ફીવર

ક્રિકેટ ચાહકો માટે સુપર સન્ડેના દિવસે, ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ફાઇનલ મૅચ દરમિયાન ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધારવા માટે લોકો મુંબઈના દાદર વિસ્તારમાં ભેગા થયા હતા. (તસવીરો: આશિષ રાજે)

10 March, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રવિચંદ્રન અશ્વિન અને ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બૉલર નેથન લાયન (તસવીર: મિડ-ડે)

ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિને કરી એવી કમાલ કે આ ઑસ્ટ્રેલિયન ખેલાડીને છોડી દીધો પાછળ

ભારતના અનુભવી સ્પિન બૉલર ​​રવિચંદ્રન અશ્વિને ન્યૂઝીલેન્ડ સામેની ભારતની બીજી ટૅસ્ટ મૅચ દરમિયાન ઑસ્ટ્રેલિયાના નેથન લાયનને પાછળ છોડી દીધો છે. અહીં જાણો આર. અશ્વિનની આ નવી સિદ્ધિ વિશે. (તસવીર: મિડ-ડે)

24 October, 2024 05:53 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

PM મોદી, ન્યુઝીલેન્ડના PM ક્રિસ્ટોફર લક્સન ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબની મુલાકાતે

PM મોદી, ન્યુઝીલેન્ડના PM ક્રિસ્ટોફર લક્સન ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબની મુલાકાતે

ભારતના PM નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના PM ક્રિસ્ટોફર લક્સન દિલ્હીમાં એક મહત્વપૂર્ણ શીખ ધર્મસ્થાન ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબની મુલાકાત લીધી. નેતાઓએ પ્રાર્થના કરી અને શ્રદ્ધાંજલિ આપી, શાંતિ, સંવાદિતા અને સમાવેશકતાના મૂલ્યો પર પ્રકાશ પાડ્યો. તેમની મુલાકાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને રાજદ્વારી સંબંધો પર ભાર મૂક્યો, સાથે સાથે શીખ સમુદાયના યોગદાનને પણ સ્વીકાર્યું.

18 March, 2025 09:12 IST | New Delhi
ભારતનો ન્યૂઝીલેન્ડ પર 44 રનથી વિજય! ચાહકોએ ટ્રોફી માટે પ્રાર્થના કરી

ભારતનો ન્યૂઝીલેન્ડ પર 44 રનથી વિજય! ચાહકોએ ટ્રોફી માટે પ્રાર્થના કરી

ભારતે 2 માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે તેમની અંતિમ ગ્રુપ A મેચમાં ન્યુઝીલેન્ડ પર 44 રનથી વિજય મેળવ્યો હતો. આ જીત સાથે, ભારત ગ્રુપ A માં ટોચ પર રહ્યું અને મંગળવારે દુબઈમાં ઓસ્ટ્રેલિયા સામે ઉચ્ચ દાવવાળી સેમિફાઇનલ મુકાબલાની સ્થાપના કરી. ભારતીય ચાહકોએ ન્યૂઝીલેન્ડ પર ભારતના વિજયથી આનંદ વ્યક્ત કર્યો છે અને `ટ્રોફી` જીતવાની આશા વ્યક્ત કરી છે.

03 March, 2025 07:33 IST | Dubai
રાષ્ટ્રપતિ મુર્મુનું વેલિંગ્ટનમાં ભવ્ય સ્વાગત થયું, જુઓ વિડીયો

રાષ્ટ્રપતિ મુર્મુનું વેલિંગ્ટનમાં ભવ્ય સ્વાગત થયું, જુઓ વિડીયો

8 ઓગસ્ટે રાષ્ટ્રપતિ મુર્મુ ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં મહત્વની રાજકીય મુલાકાત માટે પહોંચ્યા. ગવર્મેન્ટ હાઉસ ખાતે મહોરું પોહ્વિરી વિધિ સાથે તેમનું આગમન કરવામાં આવ્યું, જેમાં સ્નેહ અને વિધિવત સ્વાગત સામેલ હતું. તદુપરાંત, તેમને `Royal Guard of Honour` સાથે સન્માનિત કરવામાં આવ્યા, આ વિધિ પછી રાષ્ટ્રપતિ મુર્મુ ન્યૂઝીલેન્ડના ઉપપ્રધાન પ્રધાન વિન્સ્ટન પીટર્સ સાથે વિવિધ પરસ્પર રસનાં વિષય પર ચર્ચા માટે મળ્યા. આ મુલાકાતરાષ્ટ્રપતિ મુર્મુની ત્રણ રાષ્ટ્રોની યાત્રાનો મહત્વનો ભાગ છે, જે ભારતની આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત બનાવવા પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

08 August, 2024 02:53 IST | Washington
IND vs NZ: ICC વર્લ્ડ કપ 2023 સેમિફાઇનલમાં ભારતની જીત, ચાહકોએ કરી ઉજાણી

IND vs NZ: ICC વર્લ્ડ કપ 2023 સેમિફાઇનલમાં ભારતની જીત, ચાહકોએ કરી ઉજાણી

ભારતે 13 નવેમ્બરે ICC વર્લ્ડ કપ 2023 સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. 398ના વિશાળ લક્ષ્યાંકને આગળ ધપાવતા ભારતે ન્યૂઝીલેન્ડની શરૂઆતની વિકેટ 30ના સ્કોર પર તોડી પાડી હતી. જો કે, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે ભારત માટે કીવીઓને અંતિમ રેસમાંથી બહાર કરી દેવાનું કામ કર્યું હતું.

16 November, 2023 11:03 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK