કાંડું કાપીને ત્રણથી ચાર વાર તિલક કર્યા બાદ તેણે પોતાની જર્સી ઉતારીને જોરથી ચીસો પણ પાડી હતી.
કાંડું કાપીને કોહલીના ફોટો પર લોહીનું તિલક કર્યું આ ફૅને
સોશ્યલ મીડિયા પર વિરાટ કોહલીના એક ફૅનનો વિચિત્ર વિડિયો વાઇરલ થયો છે.
ADVERTISEMENT
આ વિડિયોમાં એક ફૅન પોસ્ટરમાં રહેલા વિરાટ કોહલીના કપાળ પર લોહીથી તિલક કરતો જોવા મળ્યો હતો. કાંડું કાપીને ત્રણથી ચાર વાર તિલક કર્યા બાદ તેણે પોતાની જર્સી ઉતારીને જોરથી ચીસો પણ પાડી હતી.

