° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


સચિન ખરાબ ફૉર્મમાં, પણ નિવૃત્તિના નિર્ણયનો હક તેને જ : ગાંગુલી

27 November, 2012 06:23 AM IST |

સચિન ખરાબ ફૉર્મમાં, પણ નિવૃત્તિના નિર્ણયનો હક તેને જ : ગાંગુલી

સચિન ખરાબ ફૉર્મમાં, પણ નિવૃત્તિના નિર્ણયનો હક તેને જ : ગાંગુલીમાસ્ટર બ્લાસ્ટરને બેનિફિટ ઑફ ડાઉટ આપવાના ઉદેશ સાથે ગાંગુલીએ કહ્યું હતું કે ‘સચિનનું ફૉર્મ અત્યારે અત્યંત ખરાબ હાલતમાં છે. તે તેના સિવાય ટીમના બીજા બધા બૅટ્સમેનો ફૉર્મમાં છે. જોકે મને લાગે છે કે સિલેક્ટરો કે ક્રિકેટ બોર્ડમાંથી કોઈ વ્યક્તિ સચિન સાથે બેસીને તેની કરીઅરના ભાવિ વિશે ચર્ચા નહીં કરે. માત્ર સચિનને જ પોતાની કારકિર્દી વિશે નિર્ણય લેવાનો અધિકાર છે. તે મહાન બૅટ્સમૅન છે અને કોઈ પણ પ્લેયર મોટી ઉંમરનો થાય ત્યારે તેનામાં પચીસ વર્ષના ખેલાડી જેવી ક્ષમતા તો ન જ હોય, પરંતુ તે કાબેલિયતની બાબતમાં બીજી કુશળતાઓથી સરભર કરી લેતો હોય છે. આપણે આશા રાખીએ કે સચિન છેલ્લી બે ટેસ્ટમાં પાછો ફૉર્મમાં આવી જાય.’

27 November, 2012 06:23 AM IST |

અન્ય લેખો

ક્રિકેટ

માનસિક સ્વાસ્થ્ય જાળવવા સ્ટોક્સે લીધો ક્રિકેટમાંથી બ્રેક

ભારત સામેની ટેસ્ટ સિરીઝ ઉપરાંત કદાચ ટી૨૦ વર્લ્ડ કપ અને આઇપીએલમાં પણ નહીં રમે.

01 August, 2021 04:40 IST | mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ગુણાથિલકા , ડિકવેલા અને મેન્ડિસ પર એક વર્ષનો બૅન

ઇંગ્લૅન્ડની ટૂર દરમ્યાન કોવિડ-19ના પ્રોટોકોલના ઉલ્લઘંન બદલ આ પ્રતિબંધ ઉપરાંત માટે એક કરોડ શ્રીલંકન રૂપિયાનો દંડ પણ ફટકારાયો.

01 August, 2021 04:35 IST | mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ત્રણ ‘પૉઝિટિવ’ પ્લેયરો વિના ટીમ ઇન્ડિયા પાછી આવી

ચહલ અને ગૌતમ અગાઉ જ આઠ આઇસોલેટેડ ખેલાડીઓમાં હતા.

31 July, 2021 08:58 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK