આયરલૅન્ડ ૧૬ ઓવરમાં ૯૬ રન કરીને ઑલઆઉટ, ભારતે ૧૨.૨ ઓવરમાં બે વિકેટે કરી લીધા ૯૭
T20 World Cup
રોહિત શર્મા
આયરલૅન્ડ ૧૬ ઓવરમાં ૯૬ રન કરીને ઑલઆઉટ, ભારતે ૧૨.૨ ઓવરમાં બે વિકેટે કરી લીધા ૯૭ : હાર્દિક પંડ્યાએ ત્રણ તથા અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહે લીધી બે-બે વિકેટ : રોહિત શર્મા ૩૭ બૉલમાં બાવન રન કરીને રિટાયર્ડ હર્ટ, રિષભ પંતે ૨૬ બૉલમાં ૩૬ રન કર્યા : વિરાટ કોહલી માત્ર એક રન કરીને આઉટ થઈ ગયો, સૂર્યકુમાર યાદવ બે રન કરીને આઉટ.