Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સાઇનાનું લકી શટલકૉક ૨૨ હજાર રૂપિયાનું

સાઇનાનું લકી શટલકૉક ૨૨ હજાર રૂપિયાનું

08 August, 2012 05:55 AM IST |

સાઇનાનું લકી શટલકૉક ૨૨ હજાર રૂપિયાનું

સાઇનાનું લકી શટલકૉક ૨૨ હજાર રૂપિયાનું


saina-shatalcockશનિવારે લંડન ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ માટેની મૅચમાં સાઇના નેહવાલ અને ચીનની ઝિન વાન્ગ જે શટલકૉકથી રમી હતી એની આયોજકો દ્વારા હરાજી થઈ રહી છે અને ગઈ કાલે સાંજે ઑક્શનની શરૂઆતમાં એની કિંમત ૨૫૦ પાઉન્ડ (અંદાજે બાવીસ હજાર) મૂકવામાં આવી હતી.

‘ધ સન’ અખબારના રિપોર્ટ મુજબ ટેનિસની સિંગલ્સની ફાઇનલમાં ઇંગ્લૅન્ડના ઍન્ડી મરેએ વલ્ર્ડ નંબર વન રોજર ફેડરરને હરાવ્યો હતો. એ મૅચના બૉલની કિંમત ૩૫૫ પાઉન્ડ (૩૧,૦૦૦ રૂપિયા) બોલાતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2012 05:55 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK