રોહિત શર્મા મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના સત્તાવાર નિવાસસ્થાન જઈને મળ્યો હતો
રોહિત શર્મા દેવેન્દ્ર ફડણવીસ સાથે
ટેસ્ટ-ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કર્યા પછી રોહિત શર્મા મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’માં જઈને મળ્યો હતો.

