Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રજત પાટીદાર પત્ની-દીકરા સાથે બાબા મહાકાલના શરણમાં પહોંચ્યો

રજત પાટીદાર પત્ની-દીકરા સાથે બાબા મહાકાલના શરણમાં પહોંચ્યો

Published : 01 August, 2026 12:57 PM | IST | Ujjain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુને બે વખત ચૅમ્પિયન બનાવનાર મધ્ય પ્રદેશનો રજત પાટીદાર હાલમાં પહેલી વખત પત્ની અને દીકરા સાથે જાહેરમાં દેખાયો હતો. રજત પાટીદારે પત્ની અને દીકરા સાથે ઉજ્જૈનના બાબા મહાકાલના મંદિરમાં દર્શન કર્યાં હતા.

રજત પાટીદાર પત્ની-દીકરા સાથે બાબા મહાકાલના શરણમાં પહોંચ્યો

રજત પાટીદાર પત્ની-દીકરા સાથે બાબા મહાકાલના શરણમાં પહોંચ્યો


રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુને બે વખત ચૅમ્પિયન બનાવનાર મધ્ય પ્રદેશનો રજત પાટીદાર હાલમાં પહેલી વખત પત્ની અને દીકરા સાથે જાહેરમાં દેખાયો હતો. રજત પાટીદારે પત્ની અને દીકરા સાથે ઉજ્જૈનના બાબા મહાકાલના મંદિરમાં દર્શન કર્યાં હતા. આ વર્ષે ૧૯ માર્ચે રજત પાટીદાર પહેલી વખત પપ્પા બન્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2026 12:57 PM IST | Ujjain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK