Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑલિમ્પિક્સ ૨૦૧૨નો પ્રથમ ગોલ્ડ મેડલ ચીનની શૂટરને

ઑલિમ્પિક્સ ૨૦૧૨નો પ્રથમ ગોલ્ડ મેડલ ચીનની શૂટરને

29 July, 2012 04:40 AM IST |

ઑલિમ્પિક્સ ૨૦૧૨નો પ્રથમ ગોલ્ડ મેડલ ચીનની શૂટરને

ઑલિમ્પિક્સ ૨૦૧૨નો પ્રથમ ગોલ્ડ મેડલ ચીનની શૂટરને


london-china-goldતેણે આ ચંદ્રક ૧૦ મીટર ઍર રાઇફલની હરીફાઈમાં હાંસલ કયોર્ હતો. ૨૩ વર્ષની આ વલ્ર્ડ નંબર વન શૂટરે ફાઇનલમાં પોલૅન્ડની સિલ્વાયા બૉગેકાને હરાવી દીધી હતી. જીત્યા પછી સિલિંગે પત્રકારોને કહ્યું હતું કે ‘ઑલિમ્પિક્સનો પ્રથમ સુવર્ણચંદ્રક જીતી લેવા બદલ હું ખૂબ ખુશ છું.

 



આ ગૌરવ બદલ હું મારા દેશ ચીનનો તેમ જ મારા મમ્મી-પપ્પાનો આભાર માનું છું.’


પોલૅન્ડની સિલ્વાયા બૉગેકાને સિલ્વર મેડલ મળ્યો હતો, જ્યારે ચીનની જ ડૅન યુએ બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2012 04:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK