Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ધોનીની લકી ફૅન-ગર્લનો ફોટો થયો વાઇરલ

ધોનીની લકી ફૅન-ગર્લનો ફોટો થયો વાઇરલ

Published : 07 January, 2025 09:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ફ્લાઇટ દરમ્યાનના પણ ઘણા ફોટો અને વિડિયો વાઇરલ થતા રહે છે

ધોનીની લકી ફૅન-ગર્લનો ફોટો થયો વાઇરલ

ધોનીની લકી ફૅન-ગર્લનો ફોટો થયો વાઇરલ


ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ફ્લાઇટ દરમ્યાનના પણ ઘણા ફોટો અને વિડિયો વાઇરલ થતા રહે છે. ગઈ કાલે પ્લેનની અંદરનો ધોનીનો એક ફોટો જબરદસ્ત વાઇરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં એક લકી ફૅન-ગર્લ તેને કંઈક ખવડાવતી જોવા મળે છે. ભાગ્યે જ કોઈ ક્રિકેટ-ફૅનને આવો અવસર મળતો હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

07 January, 2025 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK