લોહાણા ટીમો વચ્ચેની ટક્કરમાં વિજય મેળવીને હાલાઈ લોહાણા ગ્રુપ-Dની નંબર વન તરીકે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં, જ્યારે કચ્છી લોહાણા ઑલમોસ્ટ આઉટ
મિડ-ડે ક્રિકેટ
લોહાણા ટીમો વચ્ચેની ટક્કરમાં વિજય મેળવીને હાલાઈ લોહાણા ગ્રુપ-Dની નંબર વન તરીકે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં, જ્યારે કચ્છી લોહાણા ઑલમોસ્ટ આઉટ : ગ્રુપ Fની નંબર વન ટીમ માટેના રોમાંચક જંગમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલે પરજિયા સોનીને ચાર રનથી હરાવ્યુંઃ બે સીઝન બાદ ફરી ચૅમ્પિયન લયમાં રમી રહેલી કચ્છી કડવા પાટીદારે સતત બીજી જીત મેળવતાં કચ્છ-વાગડ લેઉવા પટેલને ૨૭ રનથી હરાવ્યુંઃ માત્ર ૧૨ રનમાં આૅલઆઉટ થઈને આ સીઝનના લોએસ્ટ સ્કોરની નામોશી હવે રોહિદાસવંશી વઢિયારાના નામે : વાગડ વીસા ઓસવાળ જૈન અને પરજિયા સોની વચ્ચે પ્રી-ક્વૉર્ટર ફાઇનલ મુકાબલો ગોઠવાઈ ગયો
મૅચ ૧
ADVERTISEMENT
હાલાઈ લોહાણાનો કચ્છી લોહાણા સામે ૧૦ વિકેટે વિજય
કચ્છી લોહાણા (૧૦ ઓવરમાં ૬ વિકેટે ૮૧ રન – હાર્દિક ઠક્કર ૧૯ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૩૬, અવધેશ ઠક્કર ૧૧ બૉલમાં ૩ ફોર સાથે ૧૭ અને આદિત્ય ગણાત્રા ૧૦ બૉલમાં એક ફોર સાથે ૧૨ રન. વિનેશ ઠક્કર ૧૩ રનમાં બે તથા મનન ખખ્ખર ૧૫ રનમાં અને નિકુંજ કારિયા ૧૫ રનમાં એક-એક વિકેટ)
હાલાઈ લોહાણા (૮ ઓવરમાં વિના વિકેટે ૮૪ રન – વિજીથ દસાણી ૨૮ બૉલમાં એક સિક્સર અને ૬ ફોર સાથે અણનમ ૪૪ અને ધૂન સોમૈયા ૨૦ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૩૪ રન.)
મૅન ઓફ ધ મૅચ : હાલાઈ લોહાણાનો વિનેશ ઠક્કર (૧૩ રનમાં બે વિકેટ)
હાલાઈ લોહાણાના વિનેશ ઠક્કરને તેના જ સમાજના અગ્રણી હિતેશ દત્તાણી અને શ્રી કચ્છી લોહાણા મહાજન-મુંબઈની રમતગમત સમિતિના અધ્યક્ષ જતિન ચંદેના હસ્તે.
મૅચ ૨
કચ્છી કડવા પાટીદારનો કચ્છ-વાગડ લેઉવા પટેલ સામે ૨૭ રનથી વિજય
કચ્છી કડવા પાટીદાર (૧૦ ઓવરમાં ૪ વિકેટે ૧૧૧ રન – ભાવિક ભગત ૪૩ બૉલમાં ૩ સિક્સર અને ૧૦ ફોર સાથે ૭૦ અને વેદાંશ પટેલ ૧૨ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૬ રન. હેત પટેલ ૨૫ રનમાં બે અને દિલીપ રાવરિયા ૨૧ રનમાં એક વિકેટ)
કચ્છ-વાગડ લેઉવા પટેલ (૧૦ ઓવરમાં ૪ વિકેટે ૮૪ રન – વીરેન દુબરિયા ૨૯ બૉલમાં ચાર ફોર સાથે ૩૪, આકાશ ચામરિયા ૧૩ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે અણનમ ૨૯ અને ગિરીશ ઢાઢી ૯ બૉલમાં એક સિક્સર સાથે ૧૧ રન. ભાવિક ભગત ૧૫ રનમાં ૩ અને વેદાંશ પટેલ ૮ રનમાં એક વિકેટ)
મૅન ઓફ ધ મૅચ : કચ્છી કડવા પાટીદારનો ભાવિક ભગત (૪૩ બૉલમાં ૭૦ રન અને ૩ વિકેટ)
કચ્છી કડવા પાટીદારના ભાવિક ભગતને કચ્છ-વાગડ લેઉવા પટેલ સમાજના અગ્રણી કાન્તિ પટેલના હસ્તે.
મૅચ ૩
સૌરાષ્ટ્ર લેઉવા પટેલનો પરજિયા સોની સામે ૪ રનથી વિજય
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ (૧૦ ઓવરમાં ૮ વિકેટે ૧૧૦ રન – જય કિકાણી ૨૨ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૩૪, અચ્યુત અણઘણ ૧૧ બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોર સાથે ૩૦ અને મહેશ હીરપરા ૧૧ બૉલમાં ચાર ફોર સાથે ૧૮ રન. ધવલ સોની ૧૩ રનમાં ૩, મોનિલ સોની ૧૪ રનમાં બે અને જયવીર થડેશ્વર ૬ રનમાં એક-એક વિકેટ)
પરજિયા સોની (૧૦ ઓવરમાં ૩ વિકેટે ૧૦૬ રન – મોનિલ સોની ૨૬ બૉલમાં ૩ સિક્સર અને બે ફોર સાથે ૪૨, યશ ધાણક ૨૨ બૉલમાં ચાર ફોર સાથે અણનમ ૨૪ તથા ધવલ સોની પાંચ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૦ રન. શૈલેશ માણિયા ૨૬ રનમાં બે તથા દર્શન માંગુકિયા ૧૨ રનમાં એક વિકેટ)
મૅન ઓફ ધ મૅચ : સૌરાષ્ટ્ર લેઉવા પટેલનો અચ્યુત અણઘણ (૧૧ બૉલમાં ૩૦ રન)
સૌરાષ્ટ્ર લેઉવા પટેલના અચ્યુત અણઘણને તેના જ સમાજના અગ્રણી હિમાંશુ પેઢડિયાના હસ્તે.
મૅચ ૪
બનાસકાંઠા રૂખીનો રોહિદાસવંશી વઢિયારા સામે ૧૦ વિકેટે વિજય
રોહિદાસવંશી વઢિયારા (૭.૨ ઓવરમાં માત્ર ૧૨ રનમાં ઑલઆઉટ – આયુષ મારુ ૧૦ બૉલમાં એક ફોર સાથે અને હરેશ ડોડિયા ૧૩ બૉલમાં બે ફોર સાથે ૧૧-૧૧ રન. ખોડીદાસ રાઠોડ ૧૩ રનમાં ૩ તથા નીતિન સોલંકી એક પણ રન આપ્યા વિના, ધવલ સોલંકી બે રનમાં અને સંજય સોલંકી સાત રનમાં બે-બે વિકેટ)
બનાસકાંઠા રૂખી (૦.૫ ઓવરમાં વિનાવિકેટે ૧૩ રન – જય મકવાણા પાંચ બૉલમાં એક ફોર સાથે અણનમ સાત રન)
મૅન ઓફ ધ મૅચ : બનાસકાંઠા રૂખીનો ધવલ સોલંકી (બે ઓવરમાં એક મેઇડન સાથે બે રનમાં બે વિકેટ)
બનાસકાંઠા રૂખીના ધવલ સોલંકીને કૉમેન્ટેટર વિપુલ દોશીના હસ્તે. તસવીરો : નિમેશ દવે
પૉઇન્ટ પોઝિશન ગ્રુપ-A |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
રનરેટ |
A1 |
૨ |
૨ |
૦ |
૪ |
૯.૩૦ |
A3 |
૩ |
૨ |
૧ |
૪ |
૨.૦૫ |
A4 |
૨ |
૧ |
૧ |
૨ |
૩.૫૪ |
A2 |
૩ |
૦ |
૩ |
૦ |
-૧૩.૪૭ |
A1 કપોળ, A2 શ્રીગોડ મેડતવાળ બ્રાહ્મણ, A3 બનાસકાંઠા રૂખી, |
પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ-C |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
રનરેટ |
C3 |
૨ |
૨ |
૦ |
૪ |
૨.૪૫ |
C2 |
૨ |
૧ |
૧ |
૨ |
૧.૩૫ |
C1 |
૩ |
૧ |
૨ |
૨ |
-૧.૦૫ |
C1 કચ્છી લોહાણા, C2 બારેસી દરજી, C3 કચ્છી કડવા પાટીદાર |
પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ-D |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
રનરેટ |
D1 |
૩ |
૨ |
૧ |
૨ |
૨.૧૭ |
D3 |
૩ |
૨ |
૧ |
૪ |
-૦.૭૭ |
D2 |
૩ |
૦ |
૩ |
૦ |
-૨.૫૭ |
D1 હાલાઈ લોહાણા, D2 અડાઆઠમ દરજી, D3 કચ્છ-વાગડ લેઉવા પટેલ |
પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ-F |
|||||
પૉઇન્ટ |
રનરેટ |
જીત |
હાર |
પૉઇન્ટ |
રનરેટ |
F1 |
૩ |
૩ |
૦ |
૬ |
૫.૪૨ |
F2 |
૩ |
૨ |
૧ |
૪ |
૪.૩૩ |
F4 |
૨ |
૦ |
૨ |
૦ |
-૬.૫૦ |
F3 |
૨ |
૦ |
૨ |
૦ |
-૮.૮૨ |
F1 સૌરાષ્ટ્ર લેઉવા પટેલ, |

