સપ્ટેમ્બરે ૩૬ વર્ષના સ્ટૉઇનિસે સ્પેનના દરિયાકિનારે ફૅશન અને સ્કિનકૅર ક્ષેત્રમાં જાણીતી પોતાની પાર્ટનરને જીવનસાથી બનવા માટે પ્રપોઝ કર્યું હતું
રોમૅન્ટિક પ્રપોઝલના ફોટો
ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર માર્કસ સ્ટૉઇનિસે ગઈ કાલે પોતાના લાંબા સમયની પાર્ટનર સૅરા સાથેની રોમૅન્ટિક પ્રપોઝલના ફોટો શૅર કર્યા હતા. ૩ સપ્ટેમ્બરે ૩૬ વર્ષના સ્ટૉઇનિસે સ્પેનના દરિયાકિનારે ફૅશન અને સ્કિનકૅર ક્ષેત્રમાં જાણીતી પોતાની પાર્ટનરને જીવનસાથી બનવા માટે પ્રપોઝ કર્યું હતું. ફોટોમાં સુંદર રિંગ બતાવી બન્નેએ પોતાના જીવનના નવા ચૅપ્ટરની શરૂઆતનું કન્ફર્મેશન આપ્યું હતું.


