હાર્દિક પંડ્યાએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર દીકરા અગસ્ત્ય સાથેના ક્યુટ ફોટો શૅર કર્યા હતા
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર દીકરા અગસ્ત્ય સાથેના ક્યુટ ફોટો શૅર કર્યા હતા. એક ફોટોમાં અગસ્ત્ય પપ્પાના મુંબઈ ઇન્ડિયન્સના લોગોવાળી હેલ્મેટ અને બૅટ સાથે જોવા મળ્યો હતો, જ્યારે બીજા ફોટોમાં તે મોબાઇલ હાથમાં લઈને પપ્પા સાથે સેલ્ફી લઈ રહ્યો હતો.


