Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૬.૪૧ વાગ્યે પ્રથમ ૫૦ રન ૬.૪૭ વાગ્યે બીજા ૫૦ રન

૬.૪૧ વાગ્યે પ્રથમ ૫૦ રન ૬.૪૭ વાગ્યે બીજા ૫૦ રન

30 April, 2024 07:09 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિલ જૅક્સ માત્ર ૬ મિનિટમાં પચાસના સ્કોરથી ૧૦૦ રન પર પહોંચી ગયો

વિલ જૅક્સ

IPL 2024

વિલ જૅક્સ


ગુજરાત ટાઇટન્સ સામે ૩૧ બૉલમાં  ફિફ્ટી ફટકારનાર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના વિલ જૅક્સે બીજા ૫૦ રન માત્ર ૬ મિનિટમાં ફટકાર્યા હતા. સાંજે ૬.૪૧ વાગ્યે પ્રથમ ૫૦ રન પૂરા કર્યા અને ૬.૪૭ વાગ્યે ૧૦ બૉલમાં બીજા ૫૦ રન ફટકારી તેણે પોતાની પ્રથમ IPL સેન્ચુરી ફટકારી હતી. ૨૦૧૩માં ‘યુનિવર્સલ બૉસ’ ક્રિસ ગેઇલે પુણે વૉરિયર્સ સામે ૧૭ બૉલમાં ફિફ્ટી ફટકાર્યા બાદ બીજા ૧૩ બૉલમાં ૫૦ રન પૂરા કરી સેન્ચુરી પૂરી કરી હતી. 

હાફ સેન્ચુરી પછીના ૧૦ બૉલમાં કઈ રીતે ૫૦ રન કર્યા વિલ જૅક્સે

બૉલ

ઓવર

        રન

૧૪.

     (નો બૉલ)

૧૪.

   

૧૪.

   

૧૪.

   

૧૪.

   

૧૫.

   

૧૫.

   

૧૫.

   

૧૫.

   

૧૦

૧૫.

   

૧૪.૨ ઓવરમાં વિલ જૅક્સે સિક્સર ફટકારીને ફિફ્ટી પૂરી કરી હતી. ૧૫.૧મી ઓવરમાં વિરાટ કોહલીએ ૧ રન ફટકારી વિલ જૅક્સને સ્ટ્રાઇક આપી હતી. ૧૫.૬મી ઓવરમાં સિક્સર ફટકારીને સેન્ચુરી પૂરી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK