Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પ્લેઑફમાં પહોંચવા કઈ ટીમે કેટલી મૅચ જીતવી જરૂરી?

પ્લેઑફમાં પહોંચવા કઈ ટીમે કેટલી મૅચ જીતવી જરૂરી?

23 April, 2024 07:26 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર પ્લેઑફની રેસમાંથી બહાર

આઇપીએલ ૨૦૨૪

IPL 2024

આઇપીએલ ૨૦૨૪


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનમાં અનેક રેકૉર્ડ બન્યા છે. આ રેકૉર્ડબ્રેક સીઝનની અડધી ટુર્નામેન્ટ સમાપ્ત થઈ છે. તમામ ટીમનો ટાર્ગેટ હવે ટૉપ ૪માં આવી પ્લેઑફમાં એન્ટ્રી કરવાનો રહેશે. પૉઇન્ટ્સ-ટેબલના આધારે રાજસ્થાન રૉયલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઑફ માટે હૉટ ફેવરિટ ટીમ માનવામાં આવી રહી છે.  બે પૉઇન્ટ સાથે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર પૉઇન્ટ્સ-ટેબલમાં અંતિમ સ્થાન પર છે, એના માટે બીજા હાફમાં તમામ મૅચ જીતવી જરૂરી હતી. જોકે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ૧ રનથી હાર થતાં એ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ છે. જો બૅન્ગલોર આગામી ૬ મૅચ જીતશે તો પણ એ ૧૪ પૉઇન્ટ મેળવી શકશે. 

ખરાબ બોલિંગ પ્રદર્શન કરનાર વિરાટ ઍન્ડ કંપનીનું પ્લેઑફમાં પહોંચવું લગભગ અશક્ય છે. પ્લેઑફમાં પહોંચવા માટેના કટઑફ પૉઇન્ટ ૧૬ છે. ચાલો જાણીએ પ્લેઑફમાં પહોંચવા કઈ ટીમને કેટલી મૅચ જીતવી જરૂરી છે. 



પ્લેઑફ માટે કોણે કેટલી મૅચ જીતવી જરૂરી

ટીમ

બાકીની મૅચ

કેટલી મૅચ જીતવી જરૂરી?

રાજસ્થાન

હૈદરાબાદ

કલકત્તા

ચેન્નઈ

લખનઉ

મુંબઈ

દિલ્હી

ગુજરાત

પંજાબ

બૅન્ગલોર

ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સની મૅચ સુધીના પરિણામના આધારે


 


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2024 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK