Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાર્શ્વી ચોપડા સામે શ્રીલંકાની શરણાગતિ

પાર્શ્વી ચોપડા સામે શ્રીલંકાની શરણાગતિ

23 January, 2023 12:38 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય સ્પિનર પાર્શ્વી ચોપડાએ ૪ ઓવરમાં માત્ર પાંચ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી

પાર્શ્વી ચોપડાએ ચાર ઓવરમાં લીધી ચાર વિકેટ

Girls Under 19 T20 World Cup

પાર્શ્વી ચોપડાએ ચાર ઓવરમાં લીધી ચાર વિકેટ


ગર્લ્સ અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામે સાત વિકેટથી હારનાર ભારતીય ટીમે રવિવારે સુપર સિક્સની બીજી મૅચમાં શ્રીલંકાને ૭ વિકેટ અને ૭૬ બૉલ બાકી રાખીને હરાવી દીધું હતું. શ્રીલંકાની આખી ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે માત્ર ૫૯ રન જ કરી શકી હતી. ભારતીય સ્પિનર પાર્શ્વી ચોપડાએ ૪ ઓવરમાં માત્ર પાંચ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવી હતી. જવાબમાં ભારતે ૭.૨ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને વિજયનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો. ભારત હાલ છ પૉઇન્ટ સાથે આ ગ્રુપ-૧માં ટોચ પર છે. 


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2023 12:38 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK