પાકિસ્તાને આ મૅચ ૮ બૉલ બાકી રાખીને પાંચ વિકેટે જીતી લીધી હતી.
કૅચ ઑફ ધ ટુર્નામેન્ટ?
ન્યુ ઝીલૅન્ડના ડેવૉન કોન્વેએ મંગળવારે શારજાહમાં પાકિસ્તાનના મોહમ્મદ હફીઝનો જે ડાઇવિંગ કૅચ પકડ્યો એને આ વખતના ટી૨૦ વર્લ્ડ કપના શ્રેષ્ઠ કૅચોમાં ગણવામાં આવે છે. પાકિસ્તાને આ મૅચ ૮ બૉલ બાકી રાખીને પાંચ વિકેટે જીતી લીધી હતી.