Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હવે રિટાયર્ડ ક્રિકેટર્સની IPL પણ શરૂ કરશે ભારતીય ક્રિકેટ બોર્ડ?

હવે રિટાયર્ડ ક્રિકેટર્સની IPL પણ શરૂ કરશે ભારતીય ક્રિકેટ બોર્ડ?

14 August, 2024 01:39 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટર્સે બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયાના સચિવ જય શાહનો સંપર્ક કર્યો છે

જય શાહ

જય શાહ


ક્રિકેટની દીવાનગી સ્ટેડિયમથી લઈને દેશની દરેક શેરીમાં જોવા મળે છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ક્રિકેટર્સ પણ કોઈક ને કોઈક રીતે આ રમત સાથે જોડાયેલા રહેવાનો પ્રયત્ન કરે છે. અહેવાલો અનુસાર કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટર્સે બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના સચિવ જય શાહનો સંપર્ક કર્યો છે અને ભારતની પોતાની લેજન્ડ્સ લીગ શરૂ કરવાની વાત કરી છે. ક્રિકેટરો ઇચ્છે છે કે આ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) જેવી હોય, જેમાં ફ્રૅન્ચાઇઝી આધારિત મોડલ હોય. જો BCCI પોતાની લીગ શરૂ કરે છે તો એ વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ જેવી અન્ય ખાનગી લીગ માટે મોટો ફટકો હશે, કારણ કે દરેક ક્રિકેટર અધિકૃત લીગમાં રમવા માગે છે. જો BCCI આ પ્રોજેક્ટ પર કામ કરશે તો ભારતની નવી પેઢી ફરી એક વાર સચિન તેન્ડુલકર અને વીરેન્દર સેહવાગ જેવા દિગ્ગજોની બૅટિંગને સ્ટેડિયમમાં જઈને જોઈ શકશે.


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2024 01:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK