Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sohail Khan

લેખ

સોહેલ ખાન

પ્રૉપર્ટી ભાડે આપીને સોહેલ ખાન પાંચ વર્ષમાં કમાશે ૧૦ કરોડ રૂપિયા

ડીલ ફાઇનલ કરતી વખતે ૬૦ લાખ રૂપિયાની સિક્યૉરિટી ડિપોઝિટ આપવામાં આવી છે તેમ જ સ્ટૅમ્પ-ડ્યુટીના ૨.૬૭ લાખ રૂપિયા અને રજિસ્ટ્રેશન માટે ૧૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

01 May, 2025 12:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોહેલ ખાન અને શેફાલી બગ્ગા

પંચાવન વર્ષના સોહેલને મળી ગઈ નવી ગર્લફ્રેન્ડ?

બિગ બૉસ 13માં જોવા મળેલી શેફાલી બગ્ગા સાથે જોવા મળ્યો વાનખેડે સ્ટેડિયમમાં. આ સમયે તેની સાથે ઍક્ટ્રેસ શેફાલી બગ્ગા જોવા મળી હતી. તેમની મૅચ સમયની કેમિસ્ટ્રી જોઈને તેમની વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની ચર્ચા ચાલી છે.

10 April, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોહેલ ખાન, સીમા સજદેહ

સીમા સજદેહ સાથેના ડિવૉર્સ વિશે સોહેલ ખાને કહ્યું, દરેક વસ્તુની એક્સપાયરી ડેટ હોય

સોહેલ અને સીમાએ ૨૪ વર્ષના લગ્નજીવન બાદ ૨૦૨૨માં ડિવૉર્સ લીધા હતા

13 April, 2024 12:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોહેલ ખાન

‘શેરખાન’ પર ફરીથી ચર્ચા શરૂ કરી સલમાન અને સોહેલે

૨૦૧૨માં ‘શેરખાન’ વિઝ્યુઅલ ઇફેક્ટ્સને કારણે અટકી પડી હતી.

02 May, 2023 02:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સલમાન ખાનની ઈદ પાર્ટી

ઈદ-પાર્ટીમાં સલમાન ખાન છવાઈ ગયો કાર્ટૂનવાળું જીન્સ પહેરીને

હાલમાં સલમાન ખાન તેની ફિલ્મ ‘સિકંદર’ની રિલીઝને કારણે બહુ ઉત્સાહમાં છે અને એટલે જ તેણે ૩૧ માર્ચે ઈદના પ્રસંગે બહેન અર્પિતાની રેસ્ટોરાં મર્સીમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં સોહેલ ખાન, અરબાઝ ખાન, સલમાનની ગર્લફ્રેન્ડ યુલિયા વૅન્ટુર અને બહેનો અલવીરા-અર્પિતા સપરિવાર હાજર રહી હતી. એ સિવાય એમાં મોટા સ્ટાર્સે પણ હાજરી આપી હતી.

03 April, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો : યોગેશન શાહ, પલ્લવ પાલિવાલ

‘ભાઇજાન’ના જન્મદિવસે કરણ-અર્જુનનો ભરત મિલાપ, આ સેલેબ્ઝ પણ પહોંચ્યા સેલિબ્રેશનમાં

બોલિવૂડના ‘ભાઇજાન’ (Bhaijaan) સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) આજે ૫૭મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે. સોમવારે અભિનેતાએ બહેન અર્પિતા ખાન શર્મા (Arpita Khan Sharma)ના ઘરમાં બર્થ-ડે સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશનમાં બૉલિવૂડના અનેક સેલેબ્ઝે હાજરી આપી હતી. પરંતુ આકર્ષણનું કેન્દ્ર સલમાન અને શાહરુખ ખાન (Shah Rukh Khan)નો ભરત મિલાપ રહ્યો હતો. આવો જોઈએ ‘ભાઇજાન’ના બર્થ-ડે બેશની તસવીરો… (તસવીરો : યોગેશન શાહ, પલ્લવ પાલિવાલ)

27 December, 2022 05:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અર્પિતા ખાનના ઘરે પહોંચેલા સેલેબ્ઝની તસવીરોનું કૉલાજ (તસવીરો : યોગેન શાહ)

ગણેશ ચતુર્થી : બાપ્પાના આર્શિવાદ લેવા અર્પિતા ખાનના ઘરે સેલેબ્ઝનો જમાવડો

શહેરમાં ધામધૂંથી ગણેશોત્વસની ઉજવણી થઈ રહી છે. બૉલિવૂડ સેલેબ્ઝ પણ બાપ્પાની ભક્તિના રંગે રંગાયા છે. અનેક સેલેબ્ઝે તેમના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું છે. બૉલિવૂડના ભાઇજાન સલમાન ખાનના પરિવારમાં પણ દર વર્ષે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે બહેન અર્પિતા ખાનના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. ત્યારે અનેક સેલેબ્ઝ બાપ્પાના આર્શિવાદ લેવા ત્યાં પહોંચ્યા હતા. (તસવીરો : યોગેન શાહ)

01 September, 2022 01:15 IST | Mumbai
બન્નેને આજે 13 મેના ફેમિલી કૉર્ટની બહાર સ્પૉટ કરવામાં આવ્યા છે.

હવે સોહેલ અને સીમા ખાન પણ છૂટાછેડાના રસ્તે?, ફેમિલી કૉર્ટની બહાર થયાં સ્પૉટ

બૉલિવૂડ અભિનેતા સોહેલ ખાન પત્ની સીમા ખાનથી છૂટા પડી રહ્યાં છે. (તસવીર સૌજન્ય યોગેન શાહ)

13 May, 2022 03:17 IST | Mumbai

વિડિઓઝ

અનિલ મહેતાની પ્રાર્થના સભામાં કરીના કપૂર, શ્વેતા બચ્ચન અને મનીષ મલ્હોત્રા...

અનિલ મહેતાની પ્રાર્થના સભામાં કરીના કપૂર, શ્વેતા બચ્ચન અને મનીષ મલ્હોત્રા...

મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતા માટે શુક્રવારે સાંજે `આયેશા મનોર`માં પ્રાર્થના સભા યોજાઈ હતી. બોલિવૂડના અસંખ્ય સ્ટાર્સ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા. કરિના કપૂર, કરિશ્મા કપૂર મનીષ મલ્હોત્રા અને શ્વેતા બચ્ચન અરોરા પરિવારના દુઃખદ સમયમાં તેમણિ સાથે ઉભા રહ્યાં હતા. પ્રાર્થના સભામાં ખાન પરિવારના સભ્યોમાંથી મલાઈકાનો ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન, અર્પિતા ખાન શર્મા અને અલવીરા ખાન આ દુર્ઘટનાના પગલે અરોરા પરિવારને ટેકો આપવા માટે એકસાથે આવ્યા હતા. ખાન પરિવારના સ્ટાર કિડ્સ અરહાન, અયાન, અલીઝેહ અને નિર્વાન પણ ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા.

14 September, 2024 07:01 IST | Mumbai
સલમાન ખાન, પ્રીતિ ઝિન્ટા, અરબાઝ અને શુરાએ આપી સોહેલ ખાનની ઈદ પાર્ટીમાં હાજરી

સલમાન ખાન, પ્રીતિ ઝિન્ટા, અરબાઝ અને શુરાએ આપી સોહેલ ખાનની ઈદ પાર્ટીમાં હાજરી

ખાન પરિવારે સોહેલ ખાનના નિવાસસ્થાને ભવ્ય ઈદ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં સંબંધીઓ, નજીકના મિત્રો અને બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. સલમાન ખાને નવદંપતી અરબાઝ ખાન અને શુરા સાથે આ ઇવેન્ટમાં ગ્લેમર ઉમેર્યું હતું. અન્ય નોંધપાત્ર મહેમાનોમાં અરહાન ખાન, જેનેલિયા દેશમુખ, પ્રીતિ ઝિન્ટા, બોબી દેઓલ અને તેની પત્ની, સુનીલ શેટ્ટી, વત્સલ સેઠ અને ઈશિતા દત્તા, અલી અબ્બાસ ઝફર, સોશિયલ મીડિયા પ્રભાવક ઓરી, અંગદ બેદી અને ઘણા વધુનો સમાવેશ થાય છે.

12 April, 2024 01:25 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK