Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Shweta Bachchan Nanda

લેખ

અમિતાભ બચ્ચન

પરિવારની મહિલાઓ વાળ કપાવે એ પસંદ નથી અમિતાભ બચ્ચનને

અમિતાભ બચ્ચન પરિવારની મહિલાઓને બહુ આદર અને પ્રેમ કરે છે

27 April, 2025 07:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ દીકરી શ્વેતા બચ્ચન સાથે

દીકરી શ્વેતા ઇન્જેક્શનથી બહુ ડરે છે, તેને ઇન્જેક્શન આપવા બાંધી રાખવી પડે છે

અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિમાં જણાવી દીધી હતી પરિવારની અંદરની વાત

23 February, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિખિલ નંદા

નિખિલ નંદા પર ટ્રૅક્ટર-ડીલરને આપઘાત માટે પ્રવૃત્ત કરવાનો ગુનો નોંધાયો

જિતેન્દ્રના પરિવારે આરોપ લગાવ્યો હતો કે પોલીસે પગલાં લીધાં નહોતાં, પણ કોર્ટના આદેશ બાદ FIR નોંધવામાં આવ્યો છે.

18 February, 2025 01:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન તેમની દીકરી શ્વેતા બચ્ચન સાથે અને નિખિલ નંદા

અમિતાભ બચ્ચનના જમાઈ પર લાગ્યો છેતરપિંડી અને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ?

Amitabh Bachchan`s Son-In-Law gets in Legal Trouble: નિખિલ નંદા અને ફરિયાદમાં નામ આપવામાં આવેલા અન્ય લોકો પર જીતેન્દ્રને સેલ્સનો ટાર્ગેટ પૂર્ણ કરવા અથવા ડીલરશીપ લાઇસન્સ રદ કરવાની ધમકી આપવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.

18 February, 2025 07:03 IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent

ફોટા

તસવીરો : સતેજ શિંદે

જી ચાહે જબ હમકો આવાઝ દો હમ હૈં વહીં હમ થે જહાં

ભારતીય સિનેમાના ગ્રેટેસ્ટ શોમૅન રાજ કપૂરની આજે જન્મશતાબ્દી છે એ નિમિત્તે ગઈ કાલે તેમની ફિલ્મોનો ત્રણ દિવસનો ફેસ્ટિવલ શરૂ થયો હતો. આ ફેસ્ટિવલના પ્રારંભે ગઈ કાલે અંધેરીના ઇન્ફિનિટી મૉલમાં આવેલા પીવીઆર મલ્ટિપ્લેક્સમાં કપૂર પરિવાર અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના અનેક લોકો ભેગા થયા હતા. રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલની લૉન્ચ-ઇવેન્ટમાં ઊમટ્યું બૉલીવુડ. ગઈ કાલે રાત્રે અંધેરીના ઇન્ફિનિટી મૉલમાં પીવીઆર મલ્ટિપ્લેક્સમાં આ ઇવેન્ટ યોજાઈ હતી. (તસવીરો : સતેજ શિંદે)

14 December, 2024 08:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
IIMAમાં એડમિશન બાદ આનંદિત નવ્યા નવેલી નંદા

બચ્ચન કુટુંબનું અમદાવાદ કનેક્શન: નવ્યા નવેલી નંદા IIMAમાં ભણશે, જુઓ તસવીરો

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાનું સપનું હતું કે તે જાણીતી સંસ્થા આઇઆઇએમ, અમદાવાદમાં એડમિશન મેળવે. હવે તેનું આ સપનું પૂરું થયું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની આ ખુશી શેર કરી હતી. આવો, જાણીએ કે તે ત્યાં હવે કેટલો સમય અને કયો કોર્સ કરવાની છે?

02 September, 2024 06:00 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
જોઈ લો બૉલિવૂડની બેસ્ટ ભાઈ-બહેનોની જોડી

Raksha Bandhan 2024: પ્યાર હો તો ઐસા હો! બૉલિવૂડના આ ભાઈ-બહેનની જોડી છે કમાલ

Raksha Bandhan 2024: રિયલ લાઇફ હોય કે રિલ લાઇફ બૉલિવૂડના ભાઈ-બહેનની આ જોડી કમાલની છે. ખાન સિબ્લિંગ્સ હોય કે પછી કપૂર સિબ્લિંગ્સ ઑન સ્ક્રિન અને ઑફ સ્ક્રિન બધે જ ધમાલ કરે છે. આજે રક્ષાબંધનના અવસરે નજર કરીએ બૉલિવૂડની ભાઈ-બહેનોની આ જોડીઓ પર.

19 August, 2024 09:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અભિષેક બચ્ચન

Happy Birthday Abhishek Bachchan: પરફેક્ટ મૅરેજ મટિરયલ જેવા અભિષેકની રસપ્રદ તસવીરો

અભિષેક બચ્ચનનો જન્મદિવસ હોય ત્યારે બૉલીવુડના ફર્સ્ટ  ફેમિલીના આ દીકરાને વધુ જાણવાનો પ્રયાસ તો કરવો જ પડે. તેની ફિલ્મોનો ગ્રાફ અપ ડાઉન ભલે ગયો હોય પણ સોશ્ય મીડિયા પર તેની સ્માર્ટનેસનો જાદુ સતત વધતો રહે છે. તેની સ્ટાઇલ હોય કે પછી તેના કુટુંબ સાથેની જૂની તસવીરો અભિષેક બચ્ચનની સોશ્યલ મીડિયા પોસ્ટ્સ સાબિત કરે છે તે એક પરફેક્ટ મેરેજ મટિરિયલ છે, જો કે હવે એ અવેલેબલ નથી. આ તમામ તસવીરો અભિષેક બચ્ચના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી લેવાયેલી છે.

05 February, 2024 11:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

અનિલ મહેતાની પ્રાર્થના સભામાં કરીના કપૂર, શ્વેતા બચ્ચન અને મનીષ મલ્હોત્રા...

અનિલ મહેતાની પ્રાર્થના સભામાં કરીના કપૂર, શ્વેતા બચ્ચન અને મનીષ મલ્હોત્રા...

મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતા માટે શુક્રવારે સાંજે `આયેશા મનોર`માં પ્રાર્થના સભા યોજાઈ હતી. બોલિવૂડના અસંખ્ય સ્ટાર્સ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા. કરિના કપૂર, કરિશ્મા કપૂર મનીષ મલ્હોત્રા અને શ્વેતા બચ્ચન અરોરા પરિવારના દુઃખદ સમયમાં તેમણિ સાથે ઉભા રહ્યાં હતા. પ્રાર્થના સભામાં ખાન પરિવારના સભ્યોમાંથી મલાઈકાનો ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન, અર્પિતા ખાન શર્મા અને અલવીરા ખાન આ દુર્ઘટનાના પગલે અરોરા પરિવારને ટેકો આપવા માટે એકસાથે આવ્યા હતા. ખાન પરિવારના સ્ટાર કિડ્સ અરહાન, અયાન, અલીઝેહ અને નિર્વાન પણ ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા.

14 September, 2024 07:01 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK