Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Rameshbabu Praggnanandhaa

લેખ

ચેન્નઈની વેલમ્મલ વિદ્યાલય વર્લ્ડ સ્કૂલ્સ ટીમ ચેસ ચૅમ્પિયનશિપ 2025માં ગોલ્ડ મેડલ જીતી

ચેન્નઈની વેલમ્મલ વિદ્યાલય વર્લ્ડ સ્કૂલ્સ ટીમ ચેસ ચૅમ્પિયનશિપ 2025માં ગોલ્ડ મેડલ

૪૭ દેશોની પંચાવન સ્કૂલ વચ્ચેની આ સ્પર્ધામાં કઝાખસ્તાન અને અમેરિકાની ટીમ અનુક્રમે સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીતી છે.

09 August, 2025 06:42 IST | Washington | Gujarati Mid-day Correspondent
અર્જુન એરિગેસી, ડી. ગુકેશ, આર. પ્રજ્ઞાનંદ, અરવિંદ ચિદમ્બરમ

ચેસ રૅન્કિંગ્સમાં ભારતના ૪ પ્લેયર્સ પહેલી વાર ટૉપ-ટેનમાં

ભારતીય પ્લેયર્સે ચેસ રૅન્કિંગ્સમાં પણ આવી કમાલ કરી બતાવી છે. ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશન (FIDE)ના ટૉપ-ટેન રૅન્કિંગ્સમાં પહેલી વાર એકસાથે ચાર પ્લેયર્સની એન્ટ્રી થઈ છે.

09 June, 2025 06:57 IST | Norway | Gujarati Mid-day Correspondent
વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ (તસવીર: એજન્સી)

18 વર્ષનો ડી ગુકેશ બન્યો યંગેસ્ટ ચેસ ચેમ્પિયન,ચીનના ખેલાડીને હરાવી રચ્યો ઇતિહાસ

World Chess Championship 2024: ડી ગુકેશ ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ચાઈનીઝ ચેસ માસ્ટર ડીંગ લિરેન સામે હરીફાઈમાં હતો.ફાઇનલ મૅચમાં ડી ગુકેશે 14મી ગેમમાં ચીનના ડીંગ લિરેનને હરાવી વિશ્વ વિજેતાનું ટાઇટલ પોતાના કબજે કર્યું હતું.

12 December, 2024 09:38 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ગ્રૅન્ડમાસ્ટર પ્રજ્ઞાનાનંદ

નૉર્વે ચેસ ટુર્નામેન્ટમાં ત્રીજા ક્રમે રહ્યો ભારતીય ગ્રૅન્ડમાસ્ટર પ્રજ્ઞાનાનંદ

૧૪.૫ પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહેનાર પ્રજ્ઞાનાનંદે ટુર્નામેન્ટમાં વિશ્વના ટોચના ત્રણ ખેલાડીઓને હરાવ્યા હતા

09 June, 2024 09:29 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

FIDE વર્લ્ડ કપ 2023: પ્રજ્ઞાનાનંદાએ ટૂર્નામેન્ટ પછી મેગ્નસ કાર્લસેનના કર્યા વખાણ

FIDE વર્લ્ડ કપ 2023: પ્રજ્ઞાનાનંદાએ ટૂર્નામેન્ટ પછી મેગ્નસ કાર્લસેનના કર્યા વખાણ

બાકુમાં ચેસ વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યા પછી મીડિયા સાથે વાત કરતા આર પ્રજ્ઞાનાનંદે મેગ્નસ કાર્લસન સાથેની તેની રોમાંચક ફાઇનલ મેચ પર પ્રકાશ પાડ્યો હતો. તેણે કહ્યું હતું કે મારે હજુ પણ બેસ્ટ બનવા માટે સુધારો કરવો પડશે. તેણે પોતાની આખી રમત સફર વિશે વાત કરી હતી.

25 August, 2023 03:27 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK