Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Prince Narula

લેખ

પ્રિન્સ નરુલા

‘બિગ બૉસ’નો ઊધડો લીધો પ્રિન્સ નરુલાએ

પ્રિન્સનું કહેવું છે કે લોકોની પર્સનલ લાઇફ પર મજાક કરવામાં આવે છે. એનું કારણ છે મુનવ્વર ફારુકીની એક્સ-ગર્લફ્રેન્ડ આયેશા ખાનની વાઇલ્ડ કાર્ડ દ્વારા આ શોમાં એન્ટ્રી.

22 December, 2023 01:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીય

કિંગ ચાર્લ્સ રાજ્યાભિષેકમાં ટ્રેડિશનલ વસ્ત્રોના બદલે મિલિટરી યુનિફૉર્મ પહેરશે

નવા કિંગે સિનિયર સલાહકારોની સાથે ચર્ચાવિચારણા કરીને આ નિર્ણય કર્યો છે

23 January, 2023 10:50 IST | London | Gujarati Mid-day Correspondent
યુવિકા ચૌધરી

જાતિગત ટિપ્પણી મામલે આ અભિનેત્રીની ધરપકડ, 3 કલાકની પૂછપરછ બાદ જામીન પર મુક્ત

સોશિયલ મીડિયા પર યુવિકાનો વીડિયો વાયરલ થતાં જ સંબંધિત વર્ગોએ તેના વિરુદ્ધ રોષ વ્યક્ત કરી તેનો વિરોધ કર્યો હતો.

19 October, 2021 12:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીએ કર્યો વિશ્વાસઘાત, ફૅન્સથી છુપાવી આ વાત

પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીએ કર્યો વિશ્વાસઘાત, ફૅન્સથી છુપાવી આ વાત

20 October, 2020 02:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ

‘પ્યાર કી કોઈ ઉમ્ર નહીં હોતી…’ આ ટીવી કપલ્સ છે સાબિતી

સેલિબ્રિટી કપલ હોય કે સામાન્ય કપલ હોય પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી એ બાબત તો પ્રેમ કરનાર દરેક વ્યક્તિને લાગૂ પડે છે. બૉલિવૂડ ઇન્ડસ્ટ્રીના હોય કે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના કપલ વચ્ચે ઉંમર ક્યારે બાધા નથી બની. ઉંમરના તફાવત અને પ્રેમને કોઈ સંબંધ નથી એ વાતનો પુરાવો છે આ ટેલિવિઝન કપલ્સ… (તસવીરો : સેલેબ્ઝનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

29 November, 2023 03:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

HBD પ્રિન્સ નરુલા : લગ્ન પહેલા આ અભિનેત્રીઓની કરી ચૂક્યો છે ડેટ

‘એમટીવી રોડીઝ’ હોય કે ‘બિગ બોસ’ દરેક રિયાલિટી શોનો તાજ પોતાના નામે કરનાર પ્રિન્સ નરુલા (Prince Narula) આજે ઘર-ઘરમાં જાણીતું નામ છે. તેની લોકપ્રિયતા એટલી છે કે પ્રિન્સ તે જ શોને જજ કરતી જોવા મળે છે જેમાં તે એક વખત સ્પર્ધક તરીકે જોવા મળે છે. અભિનેતાનો જન્મ ૨૪ નવેમ્બર ૧૯૯૦ના રોજ ચંદીગઢમાં થયો હતો. હાલમાં અભિનેત્રી યુવિકા ચૌધરી સાથે સુખી લગ્નજીવન જીવી રહેલા પ્રિન્સનું નામ લગ્ન પહેલા ઘણી છોકરીઓ સાથે જોડવામાં આવ્યું હતું. ચાલો આજે જાણીએ અભિનેતાના અફેર વિશે… (તસવીર સૌજન્ય : સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

24 November, 2022 02:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘પ્યાર કી કોઈ ઉમ્ર નહીં હોતી’ એ વાત ટીવીની આ અભિનેત્રીઓએ કરી છે પુરવાર

‘પ્યાર કી કોઈ ઉમ્ર નહીં હોતી’ એ વાત ટીવીની આ અભિનેત્રીઓએ કરી છે પુરવાર

‘પ્યાર કી કોઈ ઉમ્ર નહીં હોત’ એવું હંમેશા કહેવામાં આવે છે. પ્રેમમાં લોકો ઉંમરનો તફાવત નથી. દિલ મળે છે અને પ્રેમ શરૂ થઈ જાય છે. પછી આ પ્રેમ લગ્નમાં પરિણમે છે. ટીવી ઈન્ડસ્ટ્રીની કેટલીક અભિનેત્રીઓએ પણ આ વાત સાબિત કરી છે કે, પ્યારમાં ઉંમર નથી જોવાતી. ટેલિવિઝન ક્ષેત્રમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે તેમના કરતા નાના છોકરા સાથે લગ્ન કર્યા છે. આવો જોઈએ આ યાદીમાં કઈ ટીવી અભિનેત્રીઓના નામ છે... (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

28 November, 2020 11:03 IST
Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

Nach Baliye 9 શરૂ થયું ત્યારથી તેમાં ડ્રામા જોવા મળી રહ્યો છે. ઘણી વખત આ શૉ ચર્ચામાં રહ્યો છે.કન્ટેસ્ટન્ટ્સ અને બન્ને જજ વચ્ચે પણ અવાર-નવાર થયેલા ઝઘડાઓના કારણે શો સાસુ-વહુની સીરિયલ જેવો લાગી રહ્યો છે. જોકે આખરે તેના અંત સુધી પહોંચી ગયો છે. હવે નચ બલિયે 9ની વિનર જોડી પણ મળી ગઈ છે. પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીની જોડીએ નચ બલિયે 9નું ટાઈટલ જીતી લીધું છે અને ટ્રોફી સાથે 50 લાખનો ચેક પણ મળ્યો છે. તો જુઓ આ બન્ને સ્વીટ કપલની જર્ની તસવીરોમાં તસવીર સૌજન્ય- Princenarula Instagram Account

04 November, 2019 08:05 IST

વિડિઓઝ

જો મારી પાસે પ્રિન્સ ભાઈનું માર્ગદર્શન ન હોત, તો હું જીત્યો ન હોત- વાસુ જૈન

જો મારી પાસે પ્રિન્સ ભાઈનું માર્ગદર્શન ન હોત, તો હું જીત્યો ન હોત- વાસુ જૈન

Exclusive: Vashu Jain રોડીઝની આ સિઝનના વિજેતા તરીકે ઉભરી આવ્યા હતા. આ સિઝનને સોનુ સૂદ દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી અને તેમાં ગેંગના ત્રણ અગ્રણી નેતાઓ હતા: પ્રિન્સ નરુલા, રિયા ચક્રવર્તી અને ગૌતમ ગુલાટી.

15 October, 2023 01:57 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK