મુંબઈમાં જન્મેલા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ જાણીતું નામ છે. ખાસ તો તે પોતાના બોલ્ડ અંદાજને લઈ જાણીતા છે. દરિયો એક તરસનો, તારા વિનાના શહેરમાં, દ્રૌપદી, શુક્ર મંગળ જેવા સંખ્યાબંધ પુસ્તકો કાજલ ઓઝા વૈદ્ય આપી ચૂક્યા છે. ચાલો જાણીએ કાજલ ઓઝા વૈદ્ય વિશે (Image Courtesy: Kajal Oza Vaidya Facebook)
18 July, 2019 01:09 IST