° °

આજનું ઇ-પેપર
Friday, 16 April, 2021

Jd Majethia

લેખ

ફાઈલ તસવીર

લૉકડાઉન શું કામ ઇમ્પોર્ટન્ટ છે?

ચાર મહિનાનું લૉકડાઉન જોયા પછી આપણને હવે લૉકડાઉનની બીક નથી રહી પણ હકીકત એ છે કે આ લૉકડાઉન અત્યારના તબક્કે બહુ જરૂરી હતું. ઑક્સિજનથી માંડીને હૉસ્પિટલના બેડ અને ઇન્જેક્શન કે દવાઓ સુધ્ધાંની શૉર્ટેજ છે ત્યારે માણસ ઘરની બહાર ન નીકળે એ જરૂરી છે

15 April, 2021 12:07 IST | Mumbai | JD Majethia
પ્રોડ્યુસર્સ સેટ્સ પર સતત ટીમની ટેસ્ટ કરાવે છે : જે. ડી. મજીઠિયા

પ્રોડ્યુસર્સ સેટ્સ પર સતત ટીમની ટેસ્ટ કરાવે છે : જે. ડી. મજીઠિયા

સેટ પર બાયોબબલનું નિર્માણ કરે અને પોસ્ટ-પ્રોડક્શનને પણ સલામતીની તમામ સગવડો પૂરી પાડવામાં આવે

12 April, 2021 01:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ ડિસ્ટન્સ, સૅનિટાઇઝર, લૉકડાઉન અને જૂના એપિસોડ

કલ્પના પણ નહોતી કરી એ બધું આપણને કોવિડ વાઇરસે દેખાડી દીધું અને આપણે એ પાર પણ કરી ગયા. હવે જોવાનું એ છે કે આપણે હિંમતભેર ટકી રહીએ. કોવિડે આપણને સલામત રાખ્યા પણ હવે ડિપ્રેશન આપણી પાસે ન આવે એ જોવાનું કામ આપણું છે

08 April, 2021 12:00 IST | Mumbai | JD Majethia
ધારો કે કોવિડ-19 આવ્યો ન હોત તો?

ધારો કે કોવિડ-19 આવ્યો ન હોત તો?

વાસ્તવિકતા હકીકત છે, પણ કોઈને એ વાસ્તવિકતામાં રહેવું નથી. વર્તમાન સિવાયના બન્ને કાળ સાથે જીવવાની લોકોને આદત પડી ગઈ છે, પણ એ ત્રણ કાળનો જો સમન્વય કરીને જોવામાં આવે તો લાઇફ સાચે જ રંગીન બની જાય

01 April, 2021 02:27 IST | Mumbai | JD Majethia

ફોટા

'તારક મહેતા...'ની રિટા રિપોર્ટરના આ ક્યૂટ સમાચારને થયું એક વર્ષ, જુઓ મસ્ત તસવીરો

'તારક મહેતા...'ની રિટા રિપોર્ટરના આ ક્યૂટ સમાચારને થયું એક વર્ષ, જુઓ મસ્ત તસવીરો

સબ ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતો આવ્યો છે. હાલ આ શૉએ 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. બાળકોથી લઈને વૃદ્ધ લોકો આ સીરિયલ ખૂબ જ ઉત્સાહથી જુએ છે. શૉના દરેક પાત્રએ પોતાના અભિનયથી દર્શકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. આ શૉની કલ તક ન્યૂઝ ચૅનલની રીટા રિપોર્ટરનો રોલ ભજવનારી એક્ટ્રેસ પ્રિયા આહૂજા રાજડા આજે પોતાના દીકરાનો પહેલો જન્મ દિવસ ઉજવી રહી છે. અરદાસનો જન્મ 27 નવેમ્બર 2019ના રોજ મુંબઈમાં થયો છે. ત્યારે ચાલો આપણે પ્રિયા આહૂજાના દીકરાના ક્યૂટ તસવીરો પર કરીએ એક નજર.. તસવીર સૌજન્ય - પ્રિયા આહૂજા રાજડા ઈન્સ્ટાગ્રામ

27 November, 2020 09:19 IST |
જ્યારે તારક મહેતાના સેટ પર થઈ ગયું પ્રિયા આહૂજાની લવ લાઇફનું 'સેટિંગ'

જ્યારે તારક મહેતાના સેટ પર થઈ ગયું પ્રિયા આહૂજાની લવ લાઇફનું 'સેટિંગ'

સબ ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતો આવ્યો છે. બાળકોથી લઈને વૃદ્ધ લોકો આ સીરિયલ ખૂબ જ ઉત્સાહથી જુએ છે. શૉના દરેક પાત્રએ પોતાના અભિનયથી દર્શકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. આ શૉની કલ તક ન્યૂઝ ચૅનલની રીટા રિપોર્ટરનો રોલ ભજવનારી એક્ટ્રેસ પ્રિયા આહૂજા રાજડા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. તો ચાલો કરીએ એમની સુંદર તસવીરો પર એક નજર. તસવીર સૌજન્ય - પ્રિયા આહૂજા રાજડા ઈન્સ્ટાગ્રામ

26 October, 2020 06:16 IST |
મળો એક ઉમદા વ્યક્તિ અને મલ્ટી ટેલેન્ટેડ ગુજરાતી જે. ડી. મજેઠિયાને

મળો એક ઉમદા વ્યક્તિ અને મલ્ટી ટેલેન્ટેડ ગુજરાતી જે. ડી. મજેઠિયાને

એક ઉમદા વ્યક્તિ, અભિનેતા, દિગ્દર્શક, પ્રોડ્યુસર અને ગરવા ગુજરાતી..આ તમામ ગુણોનું કોમ્બિનેશન એટલે જે.ડી. મજેઠિયા. ચાલો જાણીએ તેમને થોડા વધુ.

28 May, 2019 11:20 IST |
જાણો ક્યા માણી રોહિતે વેકેશનની મજા, જુઓ તસવીરો

જાણો ક્યા માણી રોહિતે વેકેશનની મજા, જુઓ તસવીરો

રોહિતની કેપ્ટનશિપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2019ની જીત સાથે ચોથુ ટાઈટલ પોતાના નામે કર્યું છે. ફાઈનલમાં ચેન્નઈ સામે 1 રને જીત મેળવતા રોહિત શર્માની મુંબઈ પલટને ચોથી વાર IPLપોતાના નામે કરી હતી. IPL પછી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ રમવા જઈ રહી છે એ પહેલા રોહિત શર્મા પરિવાર સાથે વેકેશન માણવા માટે માલદિવ્સ પહોચ્યો હતો જુઓ તેના વેકેશનની ખાસ તસવીરો.

20 May, 2019 11:24 IST |

વિડિઓઝ

'ખીચડી' જે ડી મજેઠિયા શું કહે છે gujaratimidday.com વિશે?

'ખીચડી' જે ડી મજેઠિયા શું કહે છે gujaratimidday.com વિશે?

gujaratimidday.com હવે નવા રંગ રૂપમાંતૈયાર છે. માતૃભાષાની મીઠાશ માણવા મળશે, સાથે જ જાણીતા લેખકોની લોકપ્રિય કૉલમ પણ વાંચી શક્શો એક જ ક્લિક પર. જુઓ ખિચડી ફેમ જે ડી મજેઠિયા gujaratimidday.com વિશે શું કહે છે.

05 November, 2019 05:13 IST |
જે ડી મજેઠિયા કેમ રિયલ લાઈફમાં પોતાને 'હર્ષદ' જેવા માને છે ?

જે ડી મજેઠિયા કેમ રિયલ લાઈફમાં પોતાને 'હર્ષદ' જેવા માને છે ?

કેમ જે ડી મજેઠિયાને અમદાવાદ અને પોરબંદર ખૂબ ગમે છે ? બા બહુ ઓર બેબીના આ 'હર્ષદ'ને ભાખરી વધુ ભાવે કે પિત્ઝા ? જે ડી માટે ગુજરાતીપણું શું છે. આ તમામ સવાલોના જવાબ મેળવો આ વીડિયોમાં. gujaratimidday.com સાથે વાતચીત દરમિયાન જે ડી બતાવી રહ્યા છે મિજાજ ગુજરાતનો.

18 January, 2019 03:17 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK