° °

આજનું ઇ-પેપર
Sunday, 26 September, 2021


Huma Qureshi

લેખ

હુમા કુરેશી

હજી ઘણુંબધું મેળવવાની ઇચ્છા છે હુમાને

પોતાની ફિલ્મી જર્ની વિશે હુમાએ કહ્યું હતું કે ‘હું આભારી છું અને ખુશ પણ છું. મને લાગે છે કે મારે હજી ઘણુંબધું મેળવવાનું બાકી છે.’

09 August, 2021 11:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજકુમાર રાવ, વસન બાલા

સ્ટાઇલિશ ક્રાઇમ ફિલ્મ બનાવવી મારું સપનું હતું: વસન બાલા

રાજકુમાર રાવ, હુમા કુરેશી, રાધિકા આપ્ટે, સિકંદર ખેર અને આકાંશા રંજન કપૂરની ફિલ્મ ‘મોનિકા, ઓ માય ડાર્લિંગ’ની જાહેરાત કરવામાં આવી હતી

29 July, 2021 11:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડોલ્ફિનવાલા લવ

News In Short: એક ક્લિકમાં વાંચો બૉલિવૂડના સમાચાર

ડોલ્ફિનને ભેટતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિદ્યુતે કૅપ્શન આપી હતી, ‘આ મારો એકદમ પર્ફેક્ટ દિવસ છે.’

27 June, 2021 08:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હુમા કુરેશી

...જ્યારે હુમા કુરેશી સ્પર્ધક અને અમિત સિયાલ જજ તરીકે હતો!

‘મહારાણી’ વેબ-સિરીઝમાં અમિત સિયાલ ‘રાણી ભારતી’ હુમા કુરેશીનો વિરોધી બન્યો છે

10 June, 2021 11:52 IST | Mumbai | Nirali Dave

ફોટા

ઉર્વશી રાઉતેલા, કાર્તિક આર્યન, કરિશ્મા તન્ના

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

મુંબઈમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. છતાં સેલેબ્ઝ વૉક કરવા જવાનું કે જીમમાં જવાનું ટાળતા નથી. તેઓ ઘરની બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં જોવા મળેલા સેલેબ્ઝની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

11 June, 2021 03:51 IST | Mumbai
ફિર સે મોદી : બૉલીવુડ સેલેબ્સે આ રીતે આપી પીએમ મોદીને શુભેચ્છા

ફિર સે મોદી : બૉલીવુડ સેલેબ્સે આ રીતે આપી પીએમ મોદીને શુભેચ્છા

લોકસભા ચૂંટણી 2019ના પરિણામા આવી ગયા છે અને બીજેપીની ભવ્યજીત થઈ છે. ત્યારે આવી રીતે બૉલીવુડ સેલિબ્રિટીઝે આપી PM નરેન્દ્ર મોદીને વધામણી, જુઓ કયા સ્ટાર્સે શું કહ્યું. 

24 May, 2019 11:53 IST |
Cannes 2019:કોઈ લાગ્યુ અતરંગી તો કોઈ અપનાવ્યો સિમ્પલ લૂક, જુઓ ફોટોઝ

Cannes 2019:કોઈ લાગ્યુ અતરંગી તો કોઈ અપનાવ્યો સિમ્પલ લૂક, જુઓ ફોટોઝ

Cannes ફિલ્મ ફેસ્ટિવલનો બીજો દિવસ છે. અને અભિનેત્રીઓના નીતનવા લૂક સામે આવી રહ્યા છે. પહેલા જ દિવસે દીપિકાએ જુદા જુદા ચાર લૂકમાં છાકો પાડી દીધો છે. ત્યારે બીજા દિવસો જુઓ હુમા કુરેશીથી લઈ કંગના રાનૌત સુધી કોણે શું પહેર્યું (Image Coutesy : Actress's instagram)

18 May, 2019 01:02 IST |
યાસ્મીન કરાચીવાલા: બૉલીવુડ સેલિબ્રિટીઝના પરફેક્ટ ફિગર પાછળ છે આમનો હાથ

યાસ્મીન કરાચીવાલા: બૉલીવુડ સેલિબ્રિટીઝના પરફેક્ટ ફિગર પાછળ છે આમનો હાથ

સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાલાએ કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ અને કેટલાક જાણીતા બૉલીવુડ સેલિબ્રિટીઝને ફિટનેસની તાલીમ આપી છે અને અન્ય ઘણાને પ્રેરણા આપી છે. તો આવો જોઈએ તેમની આ તસવીરોમાં ખૂબસૂરત ફિટનેસ ટ્રેનરની આકર્ષક મુસાફરીની એક ઝલક.

20 April, 2019 10:54 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK