ગોરીલાની આસપાસ સ્ટોરી હોવા છતાં એટલી ખાસ ધમાલ જોવા નથી મળી: ઘણાં બધાં એલિમેન્ટ હોવા છતાં એને એક્સપ્લોર કરવામાં નથી આવ્યાં અને એથી જ સ્ક્રિપ્ટ ખૂબ નબળી બની છે
11 April, 2021 02:51 IST | Mumbai | Harsh Desaiલેટેસ્ટ રિપોર્ટ મુજબ લગભગ ૫૩૩ મિલ્યન ફેસબુક અકાઉન્ટ્સનો ડેટા લીક થયો છે. આવું થયું હોય તો અકાઉન્ટની સિક્યૉરિટી માટે આટલું જરૂર કરો
09 April, 2021 02:03 IST | Mumbai | Harsh Desaiતેનું કહેવું છે કે તે હંમેશાંથી આ જગ્યાએ શૂટિંગ કરવા માગતો હતો
06 April, 2021 01:13 IST | Mumbai | Harsh Desaiતેનું કહેવું છે કે નૉર્થ-ઈસ્ટની યાદ આવે એ માટે લાલ સા (લાલ ચા) પણ તે સાથે લઈ આવ્યો છે
03 April, 2021 01:56 IST | Mumbai | Harsh Desaiતૈમુર સહિતના સેલિબ્રિટી કિડ્ઝ સેન્સેશન બની રહ્યા છે. તેમના ફોટોઝ સોશિયલ મીડિયા પર પણ ફટાફટ વાઈરલ થાય છે. જો કે આપણા ગુજરાતી સેલેબ્સના કિડ્ઝ પણ ઓછા ક્યુટ નથી જુઓ ફોટોઝ.
09 March, 2021 08:28 IST |લગ્ન ન કરવા, અથવા તો અમૂક પ્રકારનું પાત્ર મળે તો જ કરવા જેવી શરતો વાળા બે મન મળે, દોસ્તી થાય અને પછી દોસ્ત ન ગુમાવવો પડે એટલે લગન થાય. વળી લગ્નમાં નિયમો પળાય, આ છે દીપક સોલિયા અને હેતલ દેસાઇની લવ લાઇફનો સાર...
14 February, 2021 08:26 IST |આજે ટેલિવિઝન એક્ટ્રેસ રશ્મિ દેસાઈ (Rashami Desai) પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમના જન્મદિવસ પર અમે તમને એનાથી જોડાયેલી કેટલીક એવી વાતો જણાવીશું જે કદાચ જ તમને ખબર હશે. ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ બનવા પહેલા રશ્મિ દેસાઈ ભોજપુરી ફિલ્મોમાં બૉલ્ડ અવતારમાં નજર આવી ચૂકી છે. રશ્મિનો જન્મ 13 ફેબ્રઆરી 1986એ થયો હતો. તેણે ટીવી શો રાવણથી પોતાની કરિઅરની શરૂઆત કરી હતી, જેના પછી તે જાણીતી બની ગઈ. ચાલો જાણીએ તેના કરિઅર વિશે તેની કેટલીક તસવીરો સાથે... તસવીર સૌજન્યઃ રશ્મિ દેસાઈ ઈન્સ્ટાગ્રામ
13 February, 2021 11:57 IST |જો વર્ષ 2020ને વેબસીરિઝનું વર્ષ કહેવામાં આવે તો તેમાં કોઇ જ અતિશયોક્તિ નથી. કોરોના વાયરસ પેન્ડેમિક અને લૉકડાઉનને કારણે સિનેમા હૉલ્સ બંધ હોવાથી વેબ સીરિઝને સારો વેગ મળ્યો હતો. આપણે જોયું કે સેફ અલી ખાન કેવી રીતે પોતાની ડિજિટલ ડેબ્યૂ વેબસીરિઝ સેક્રેડ ગેમ્સ દ્વારા વર્ષ 2018માં ચર્ચામાં છવાયેલો રહ્યો. તેના પછી અનેક બૉલીવુડ સિતારાઓએ પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો છે જેમણે આપણે ભાવુક કર્યા છે, હસાવ્યા, રડાવ્યા અને આપણું મનોરંજન કરાવ્યું. તો અહીં જુઓ એવા કયા સેલેબ્સ છે જેમણે આ વર્ષે કર્યો ડિજિટલ ડેબ્યૂ.
31 December, 2020 02:50 IST |હર્ષ છાયા આ મુલાકાતમાં વાત કરે છે પોતાના ગુજરાતી મૂળિયાંની અને પોતાનાં લેખનની. વળી કઇ રીતે તેમણે ફિલ્મોમાં કામ મેળવવા જાતે જ ઑડિશન આપવા પહોંચી જવાના અખતરા કર્યા છે તેની ય ખુલ્લા દિલે વાત કરી.
24 November, 2020 06:34 IST |જિંદગીનો પ્રવાહ બદલાઇ ગયો છે. પહેલાં જેવું જાણે કશું રહ્યું જ નથી. નાની મોટી કેટલી બધી બાબતો છે જે આપણે નોટિસ કરવાનું ભૂલી જતા હોઇશું કારણકે કોરોનાનાં સિરિયસ મેસિજીઝ પણ તો લોકોને ફોરવર્ડ કરવાનાં છે. RJ હર્ષિલે કંઇ મસ્ત મજાનું અલગ જ નોટિસ કર્યું છે. સાંભળો એ કયા અને કેવા ઓબ્ઝર્વેશન્સ લઇને આવ્યો છે તમારે માટે.
12 April, 2020 04:43 IST |ગુજરાતી સિંગર ગમન સંથાલ ગુજરાતનો જાણિતો સિંગર છે. સિંગર ગમન સંથાલ વિશે જાણી અજાણી વાતો જેવી કે તેના સરનેમ પાછળનું રાઝ... તો ચાલો જોડાઇ જાવ રેડિયો સીટીના આર જે હર્ષિલ સાથે....
16 October, 2019 08:00 IST |ગુજરાત રેડિયો સીટી ગુજરાતીયો માટે લાઇને આવ્યું છે દેશી સ્વેગર્સ કાર્યક્રમ. જેમાં અમદાવાદના જાણીતા RJ Harshil ગુજરાતના જાણીતા સિંગર્સ લોકો સાથે ખાસ વાતચીત કરશે. જેના ભાગ રૂપે Desi Swaggers ના બીજા એપીસોડમાં લોકપ્રિય ગાયીકા કિંજલ દવે જોવા મળી હતી. કિંજલ દેવેએ આરજે હર્ષિલ સાથે ઘણી રસપ્રદ વાતો કરી હતી.
12 October, 2019 12:14 IST |